1. Home
  2. Tag "British Prime Minister Keir Starmer"

બ્રિટનના રાજા પ્રિન્સ ચાર્લ્સના ભાઈની ધરપકડ, એપસ્ટિન ફાઈલ્સમાં ચમક્યું હતું નામ

એન્ડ્રુ માઉન્ટબેટન આજે તેમનો 66મો જન્મદિવસ ઉજવી રહ્યા હતા ત્યારે જ થઈ ધરપકડ લંડન, 19 ફેબ્રુઆરી, 2026: Epstein files – એપસ્ટિન ફાઈલ ખૂલ્યા પછી પ્રથમ વખત કોઈ સૌથી મોટા વ્યક્તિની ધરપકડ થઈ છે. મળતા અહેવાલો અનુસાર બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુ માઉન્ટબેટનની આજે ધરપકડ કરી લેવામાં આવી છે. નોંધપાત્ર છે કે એન્ડ્રુ માઉન્ટબેટનનો આજે […]

ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને ડિએગો ગાર્સિયાને મોરેશિયસને ન સોંપવા વિનંતી કરી

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: પરમાણુ કરાર પર અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી મુકાબલાની આશંકા વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને ડિએગો ગાર્સિયાને મોરેશિયસને ન સોંપવા વિનંતી કરી છે. 2025ના કરાર હેઠળ, બ્રિટન ચાગોસ ટાપુઓ મોરેશિયસને પરત કરશે, જ્યારે ડિએગો ગાર્સિયા ખાતે યુએસ-બ્રિટિશ લશ્કરી થાણું 99 વર્ષના લીઝ પર રાખશે. ટ્રમ્પે […]

બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર આઠમી ઓક્ટોબરે ભારત આવશે

બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર આઠમી ઓક્ટોબરે બે દિવસની મુલાકાતે ભારત આવશે. આ તેમની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નવ ઓક્ટોબરે મુંબઈમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્ટારમર વિઝન 2035ને અનુરૂપ ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓ પર પ્રગતિની સમીક્ષા કરશે. આ વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ, આબોહવા અને ઉર્જા, આરોગ્ય, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code