ભારતીય શેરબજાર નવી ઉંચાઈએ પહોંચ્યું, નિફ્ટીએ ઓલટાઈમ હાઈ સાથે 23,573ની સપાટીને કૂદાવી
નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે ફરી નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 77,326ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં તે 150થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 77,150ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. જ્યારે NSEની નિફ્ટીએ પણ ઓલટાઈમ હાઈ સાથે 23,573ની સપાટીને કૂદાવી ગઈ છે. શેરબજારમાં લાંબા વીકએન્ડ બાદ આજે ફરી એકવાર શાનદાર ઓપનિંગ થયું છે, જેમાં બોમ્બે […]


