ભારતીય શેરબજાર સતત બીજા દિવસે લાલ નિશાન ઉપર થયું બંધ
મુંબઈઃ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક સૂચકાંકો શુક્રવારે લાલ નિશાન સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 55.47 પોઈન્ટ એટલે કે 0.07 ટકાના ઘટાડા સાથે 79,486.32 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 51.15 પોઈન્ટ એટલે કે 0.21 ટકાના ઘટાડા સાથે 24,148.20 પર બંધ થયો હતો. NSEના ડેટા અનુસાર, PSU બેન્ક, મીડિયા, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરલ ઇન્ડેક્સમાં સૌથી […]


