પંજાબ બોર્ડર પાસે બીએસએફના જવાનોએ બે પાકિસ્તાન દાણચોરોને 29 કિલો હેરોઈન સાથે ઝડપી પાડ્યા
ચંદિગઢઃ- પંજાબની આતંરરાષ્ટીય સરહદ પાસે અવાર નવાર પાકિસ્તાન દ્રાર ઘુસણખોરીની ઘટના સામે આવે છે આ સહીત ડ્રોન મારફત હથિયારો તથા નશીલા પ્રદર્શો પહોંચાડવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છએ ત્યારે ફરી એક વખત સરહદ પાસે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્રારા બે પાપિસ્તાની દાણચોરોની નશીલા પ્રદાર્થ સાથે ઘરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બોર્ડર સિક્યુરિટી ફોર્સઅને […]


