1. Home
  2. Tag "bsf"

કચ્છના હરામીનાળા પાસે 11 બોટ પકડાયા બાદ BSFએ 6 ઘુંસણખોર શોધી કાઢ્યા

ભૂજઃ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છના હરામી નાળા વિસ્તાર ઘૂંસણખોરો માટેનું દ્વાર ગણાય છે. બીએસએફની બાજ નજર હોવા છતાં 11 પાકિસ્તાની બીનવારસી બોટ પકડાતા બીએસએફ દ્વારા એરફોર્સ અને પોલીસની મદદ લઈને સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં બીએસએફના કમાન્ડોએ 6 ઘૂંસણખોરોને શોધી કાઢ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છ જિલ્લાની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પરના દરિયાઈ […]

હરામીનાળામાંથી પાકિસ્તાનની 11 બોટ પકડાઈઃ શંકાસ્પદ લોકોને ઝડપી લેવા કમાન્ડોને એરડ્રોપ કરાયા

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના હરામીનાળા પાસેથી બિનવારસી હાલતમાં દસેક જેટલી બોટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. તેમજ બીએસએફની ટીમ દ્વારા વાયુસેનાની મદદથી સરક્રીક વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી છે. પાકિસ્તાની બોટમાં આવેલા શંકાસ્પદ લોકોને શોધી કાઢવા માટે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી કમાન્ડોને એર-ડ્રોપ કરવામાં આવ્યાં હતા. ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ […]

કચ્છઃ હરામીનાળા વિસ્તારમાંથી BSFએ 9 પાકિસ્તાની બોટ પકડી

અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ બોર્ડરથી જોડાયેલો છે. અવાર-નવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરવાની ઘટના સામે આવે છે. અગાઉ પણ આતંકવાદી પ્રવૃતિ માટે પાકિસ્તાને ભારતીય જળસીમાનો ઉપયોગ કર્યો છે. દરમિયાન કચ્છના હરામીનાળામાંથી એક-બે નહીં પરંતુ 9 જેટલી પાકિસ્તાની બોટ પકડાતા ખળભળાટ મચી ગયો […]

કચ્છઃ સરહદી ગામો અને BSFની તમામ ચોકીઓમાં સંચારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

અમદાવાદઃ ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી ગામો તથા બીએસએફની તમામ ચોકીઓ ઉપર સંચારની સુવિધા પુરી પાડવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં આ માટે એક કમિટીની પણ રચના કરવામાં આવશે. જે સરહદી વિસ્તારની મુલાકાત લઈને સંચાર સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અમલીકરણના પગલાં ભરશે. પ્રાપ્ત માહિતી અનુસાર કલેકટર કચેરી ભુજ ખાતે કેન્દ્રિય સંચાર વિભાગ […]

ભારત-પાકિસ્તાન સરહદ પાસેથી રાજસ્થાનના બાડમેર નજીકથી કરોડોનું હેરોઈન ઝડપાયું

અમદાવાદઃ ભારત-પાકિસ્તાન બોર્ડ ઉપર રાજસ્થાનના બાડમેર પાસેથી બીએસએફની ટીમે કરોડોની કિંમતનો હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. બોર્ડ સિક્યુરિટી ફોર્સના ગુજરાત ફ્રન્ટિયર અને સ્થાનિક પોલીસે હાથ ધરેલા અભિયાનમાં 35 કરોડની કિંમતનું હેરોઈન ઝડપાયું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીએસએફ ગુજરાત ફ્રન્ટિયર પાકિસ્તાન સાથે જોડાયેલી ગુજરાત અને રાજસ્થાનની પાકિસ્તાન સાથેની 826 કિમી […]

પંજાબ- ફિરોઝપુર સરહદ પર ઘુસણખોરીનો પ્રયત્ન કરતો પાકિસ્તાની ઠાર મરાયો

ફિરોઝપુર સરહદ પર ઘુસણખોરી કરતો ઈસમ ઠાર  ઘુસણખોર પાકિસ્તાનોનો હોવાની માહિતી   ચંદીગઢઃ- પંજાબ સ્થિ ફિરોઝપુરની સરહદ પર અવાર નવાર પાકિસ્તાની નાદરિકોની ઘુસમખોરીની ઘચના સામે આવતી હોય છે ત્યારે આજ રોજ ફિરોઝપુરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનીને બીએસએફ જવાનોએ ઠાર માર્યો હતો. આ ઘટનાને મામલે બીએસએફના સૂત્રોના જણાવ્યા મુજબ  ઘુસણખોર સતત આગળ […]

ડેરા બાબાનાનક નજીક ડ્રગ્સ માફિયાઓ અને બીએસએફ વચ્ચે અથડામણ, હેરોઈનનો જથ્થો ઝડપાયો

દિલ્હીઃ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ડેરા બાબા નાનકના ચંદુ વડાલા પોસ્ટ પાસે ડ્રગ્સ તસ્કરો અને બીએસએફના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં બીએસએફના એક જવાનને ગોળી વાગતા તેઓ ઈજાગ્રસ્ત થયાં હતા. સરહદ ઉપર ચહર-પહલ જોઈને ફરજ પર તૈનાત બીએસએફના જવાનોએ તપાસ શરૂ કરી હતી. તેમજ ભારતીય સીમમાં પ્રવેશ નહી કરવા ટકોર કરી હતી. દરમિયાન ઘુસણખોરોએ […]

મુંબઈની યુવતીના પ્રેમમાં પાગલ પાકિસ્તાન યુવાન ઘુસણખોરી કરતા ઝડપાયો

દિલ્હીઃ ભારતની સરહદ ક્રોસ કરીને ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરતા પાકિસ્તાની યુવાનને બીએસએફના જવાનોએ ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં પાકિસ્તાની યુવાન મહંમદ અહમરને મુંબઈની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેને પામવા માટે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ધુસવાનો પ્રયાસ કરતો હોવાનું ખુલ્યું છે. બીજી તરફ મુંબઈની યુવતીએ પાકિસ્તાન સાથે મિત્રતા છે પરંતુ પ્રેમ સંબંધને લઈને ગંભીર […]

કચ્છની સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનોને કચ્છી ભાષા શીખડાવાશે

ભુજ : કચ્છમાં પાકિસ્તાન સાથેની ભારતીય સીમા પર બીએસએફના જવાનો રાત-દિવસ ચોકી પહેરો કરી રહ્યા છે. સીમા સુરક્ષા દળના જવાનોને સ્થાનિક કચ્છના લોકોની કચ્છી બોલીમાં કોઇ તકલીફ ન પડે એ માટે કચ્છી ભાષાની તાલીમ આપવાનું આયોજન ગોઠવાશે તેવું સીમા સુરક્ષા દળના કમાન્ડન્ટ મનીષ રંજને જણાવ્યું હતું. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ  પડોશી દેશની સીમા સાથે […]

BSF અને પોલીસ સહિતના સુરક્ષાદળોના પરીણામે ગુજરાતમાં શાંતિ-સુરક્ષાનો અહેસાસ: હર્ષ સંઘવી

અમદાવાદઃ બીએસએફ, ગુજરાત પોલીસ સહિતના સુરક્ષાદળોના પરીણામે ગુજરાતીઓ આજે શાંતિ-સુરક્ષાનો અહેસાસ કરી રહ્યાં છે. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ‘ફિટ ઇન્ડિયા સાયક્લોથોન’માં ભાગ લેનાર 75 સાયકલવીરોને હર્ષ સંઘવીએ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કહ્યું કે, ગુજરાતની ધરતી પર સાયકલ રેલીમાં દેશભરમાંથી ભાગ લેવા આવેલા બીએસએફ, સીઆઇએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એનએસજી, એસએસબી અને આસામ રાઈફલ્સના જવાનોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code