1. Home
  2. Tag "bsf"

પંજાબમાં બીએસએફના જવાનોને મળી સફળતા – સરહદ પર ઘુસણખોરી કરી રહેલો પાકિસ્તાની ઠાર

બીએસએફના જવાનોને સફળતા સરહદ પાર કરી રહેલો પાકિસ્તાની ઢેર   દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર દેશની સીમા પર ઘુસણખોરી કરી કરીને શાંતિ ભંગ કરવાના પ્રયત્ન કરતું હોય છે, ઘુસમખોરો પંજબની સીમાનો ભારકમાં આવવવા માટે ઉપયોગ કરતા હોય છે. તત્યારે ફરી એક વખત આવી જ ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે દેશના રાજ્ય […]

ગુજરાત સરહદ પરના હરામી નાળા ક્રિક વિસ્તારને સીલ કરાયું : બીએસએફ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. તેમજ મોરબી અને જામખંભાળિયા કેસમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી સામે આવી છે. જેથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષામાં વધારો કરાયો છે. ગુજરાતમાં હરામી નાળાની જવાબદારી બોર્ડર સિક્યુરીટી ફોર્સની છે. ગુજરાત બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા હરામી નાળાને સિલ કરી દેવાયું છે. એટલું જ નહીં 2021 માં […]

બનાસકાંઠાઃ બીએસએફના નકલી આઈકાર્ડ સાથે બે ઝડપાયાં

બોર્ડ ટુરિઝમમાં કામ મેળવા કાર્ડ બનાવ્યાનો લુલો બચાવ પોલીસે બંનેની ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી આરોપીઓની એમઓ જાણી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠામાં ભારત-પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાંથી બીએસએફના નક્લી આઈકાર્ડ સાથે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ બનેએ નડાબેટમાં ચાલી રહેલા બોર્ડર ટુરિઝમમાં સિક્યુરિટીનું કામ મેળવા માટે નકલી કાર્ડ બનાવ્યાં હોવાનો લુલો બચાવ […]

ગુજરાતઃ દરિયાકાંઠાની સુરક્ષાને ધ્યાનમાં રાખી બીએસએફ, નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસની સંયુક્ત કવાયત

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાનો ડ્રગ્સની હેરાફેરીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાની ઘટના સામે આવી છે. જેથી દરિયાઈ સુરક્ષાને લઈને બીએસએફની આગેવાનીમાં ચાર દિવસીય સંયુક્ત કવાયત શરૂ કરાઈ છે. જેમાં નેવી, કોસ્ટગાર્ડ અને રાજ્યની પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ જોડાઈ છે.  ત્રણ દિવસ […]

પ.બંગાળઃ બાંગ્લાદેશ બોર્ડર ઉપર BSF અને ગૌ તસ્કરો વચ્ચે અથડામણ, બે બાંગ્લાદેશી સહિત 3ના મોત

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં કુચ વિહારમાં આજે શુક્રવારે બીએસએફ અને ગૌ તસ્કરો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે બાંગ્લાદેશી નાગરિક સહિત 3 વ્યક્તિઓના મોત થયાં હતા. આ ઉપરાંત બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો. આ અથડામણ કુચ વિહારના સિતાઈ વિસ્તારમાં બની હતી. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફનો અધિકાર ક્ષેત્ર વધારવામાં આવ્યો છે […]

કચ્છઃ સેનાની જાસુસી કેસમાં ઝડપાયેલો BSFના જવાને 2011માં પાકિસ્તાન ગયો હતો

અમદાવાદઃ પાકિસ્તાનને કથિત રીતે સંવેદનશીલ માહિતી મોકલાવવાના આરોપસર ગાંધીધામ બીએસએફના કોન્સ્ટેબલ મહંમદ સજ્જાદની ધરપકડ કરી છે. એટીએસના ડેપ્યુટી એસપી બીએમ ચાવડાએ જણાવ્યું હતું કે, સજ્જાદ જમ્મુ-કાસ્મીરના રાજૌરીનો રહેવાસી છે અને તે પાકિસ્તાન ગયો હતો. તેમજ બીએસએફમાં જોડાયા પહેલા 46 દિવસ સુધી પાકિસ્તાનમાં રહ્યો હતો. (વધારે અને સરળતાથી ‘રિવોઈ’ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ) […]

હવે BSFનો અધિકારક્ષેત્ર વધ્યો, આ રાજ્યોમાં 50 કિમી અંદર સુધી કાર્યવાહી કરી શકાશે

ગૃહ મંત્રાલયે BSFને આપ્યો આ મોટો અધિકાર આ રાજ્યોમાં સરહદથી 50 કિમી અંદર સુધી હવે કાર્યવાહી કરી શકાશે BSF અધિકારીઓ ધરપકડ, શોધખોળ અને જપ્ત કરવાની સત્તા અપાઇ છે નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લેતા હવે બોર્ડર સિક્યોરિટી ફોર્સના અધિકારક્ષેત્રમાં વધારો કર્યો છે. હવે BSF અધિકારીઓ ધરપકડ, શોધખોળ અને જપ્ત કરવાની સત્તા અપાઇ છે. […]

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત BSF જવાનો 1993 કિલોમીટરની સફર પર રવાના

જમ્મુથી દાંડી સુધીની સફર કરશે અંદાજે 2000 કિમી સાયકલ ચલાવશે જવાન આઝાદીના 75 વર્ષની ઉજવણીનો હરખ હજુ સુધી અમદાવાદ : આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આઝાદીની 75મી વર્ષગાંઠે, સમગ્ર ભારત દેશ મળેલી આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યો છે. જેમાં ખાસ કરીને નહેરુ યુવા કેન્દ્ર, વિવિધ સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રન તથા અલગ-અલગ પ્રકારની […]

પશ્ચિમ બંગાળ સરહદઃ બાંગ્લાદેશના 9 નાગરિકોની ઘુસણખોરીને BSFએ બનાવી નિષ્ફળ

દક્ષિણ બંગાળની સરહદ ઉપરથી કરાઈ અટકાયત પ્રાથમિક તપાસમાં એજન્ટોની ખુલી સંડોવણી એજન્ટોએ નાગરિક દીઢ રૂ. 5થી 10 હજાર પડાવ્યાં દિલ્હીઃ બાંગ્લાદેશીઓની ગુસણખોરી અટકાવવા માટે સરહદ પર જવાનોએ પેટ્રોલીંગ વધાર્યું છે. આ ઉપરાંત દેશમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા સ્થાનિક પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. દરમિયાન દક્ષિણ બંગાળની સરહદથી ઘુસણખોરીનો પ્રયાસ કરતા […]

કચ્છના કોરી ક્રીકમાં બોટ પલટી જતાં આર્મીના છ જવાનોને BSFની ટીમે બચાવી લીધા

અમદાવાદ: કાશ્મીર સરહદે તણાવને પગલે કચ્છ સરહદ પર બોટ પેટ્રોલિંગ વધાર્યું છે. આ દરમિયાન કચ્છમાં કોરી ક્રીક વિસ્તારમાં બીએસએફના જવાનોએ ભારતીય સેનાના જવાનોને ડૂબતા બચાવ્યા હતા. સેનાના જવાનો નિયમિત અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન સમુદ્રમાં અચાનક ઉઠેલી ઊંચી લહેરોને પગલે સેનાની બોટ પલટી ગઈ હતી. પરિણામે બોટમાં સવાર સેનાના છ જવાનો ડૂબવા લાગ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code