1. Home
  2. Tag "budget"

કેન્સર સહિત ગંભીર બીમારીઓની દવાઓ થશે સસ્તી, બજેટમાં નાણા મંત્રીએ કરી જાહેરાત

શું થયું સસ્તું અને શું થયું મોંઘું, જાણો બજેટમાં મોટી જાહેરાત નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો મોબાઈલ ફોન,મોબાઈલ બેટરી LED અને LCD ટીવી સસ્તા થશે નવી દિલ્હીઃ આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણએ વર્ષ 2025-26નું બજેટ લોકસભામાં રજૂ કર્યુ હતુ. નાણા મંત્રીએ રજુ કરેલું  મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. […]

બજેટમાં નોકરિયાતો અને મધ્યમ વર્ગને સૌથી મોટી ભેટ, 12 લાખ રુપિયા સુધી કોઈ ટેક્સ નહીં

નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણા મંત્રીએ વર્ષ 2025-26ના વર્ષના બજેટમાં નેકરિયો અને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે.  માણા મંત્રીએ ટેક્સ સ્લેબમાં મોટી જાહેરાત કરી છે, ટેક્સમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની મર્યાદા. જાહેર કરી છે એટલે કે વાર્ષિક 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ ભરવો નહીં પડે. નાણા મંત્રીની આ જાહેરાતથી કર્મચારીઓમાં ખૂશી જોવા મળી […]

નાણામંત્રીએ બજેટમાં શિક્ષણ માટે કરી મોટી જાહેરાત, AI માટે ખાસ ફંડની ફાળવણી

• મેડિકલમાં 7500 બેઠકો વધારાશે • દેશમાં પાંચ આઈઆઈટીનું વિસ્તરણ કરાશે • ભારતીય ભાષા પુસ્તક પ્રોજેક્ટ અમલમાં મૂકાશે નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતુ. સસંસદની કાર્યવાહીના પ્રારંભે વિપક્ષે મહાકુંભની નાસભાગની ચર્ચાને લઈને હોબાળો મચાવ્યો હતો. નાણામંત્રીએ પોતાનું ભાષણ શરૂ કરતાની સાથે જ વિપક્ષોએ સૂત્રોચ્ચાર કર્યા હતો. […]

નાણામંત્રીએ પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાની કરી જાહેરાત

ધન-ધાન્ય કૃષિ યોજનાથી 1.7 કરોડ ખેડૂતોને મળશે લાભ, બજેટમાં યુવાનો, મહિલાઓ અને ખેડુતો પર વધુ ફોકસ કરાયું કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધીને 5 લાખ રૂપિયા થઈ નવી દિલ્હી:  નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે કેન્દ્રીય બજેટ 2025 માટે નારી, ગરીબ, યુવાનો, કૃષિ અને નારી સશક્તિકરણ પર કેન્દ્રિત મહત્ત્વની જાહેરાત કરી રહ્યા છે. જેમાં દેશના ગ્રોથનું મહત્ત્વની […]

બજેટ લાલ રંગની પોથીમાં કેમ રજૂ થાય છે, સનાતન ધર્મમાં લાલ રંગ શું કહે છે

નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ બજેટ રજૂ કરશે. જેમ જેમ બજેટ નજીક આવે છે તેમ તેમ જે બાબત સૌથી વધુ ચર્ચામાં રહે છે તે લાલ રંગના પાઉચ છે જેમાં બજેટની વિગતવાર વિગતો હોય છે. આખરે આ બેગ લાલ રંગની કેમ હતી? આવો જાણીએ હિન્દુ ધર્મમાં લાલ રંગનું શું મહત્વ છે. લાલ […]

પાકિસ્તાનની સરખામણી ભારતનું બજેટ આઠ ગણુ મોટુ હોય છે

આગામી દિવસોમાં મોદી સરકાર સંસદમાં પોતાનું બજેટ રજુ કરશે. પરંતુ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનમાં ભારત જેવી સ્થિતિ નથી. પાકિસ્તાનમાં જૂન મહિનામાં રજુ થાય છે પરંતુ કંઈ તારીખે થાય છે તે નક્કી નથી. જ્યારે ભારતમાં 1લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવે છે. એટલું જ નહીં પાકિસ્તાન કરતા ભારતનું બજેટ આઠ ગણુ વધારે હોય છે. […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના બજેટને ઘાટલોડિયા પેટાચૂંટણીને લીધે બ્રેક લાગી

ઘાટલોડિયા વોર્ડની એક બેઠકની પેટાચૂંટણીને લીધે આચારસંહિતા લાગુ ડ્રાફ્ટ બજેટ રજુ કરવા ચૂંટણી પંચની મંજુરી માગી ચૂંટણી પંચનો જવાબ મળ્યા બાદ બેજેટ અંગે નિર્ણય લેવાશે અમદાવાદઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે અમદાવાદ શહેરના  ઘાટલોડિયા વોર્ડની એક બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ચૂંટણીન જાહેર થતાં જ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. […]

31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, નાણામંત્રી સીતારમણ બજેટ રજૂ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આગામી બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બજેટને લઈને બેઠકનો દોર શરૂ કર્યો છે. દરમિયાન આગામી બટેજ સત્ર તા. 31મી જાન્યુઆરીના રોજ શરૂ થશે અને 1લી ફ્રેબુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતરમણ બજેટ રજુ કરશે. આ બજેટ સત્ર પણ તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી […]

સંસદમાં આજે મચી શકે છે હંગામો, વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર સાધી શકે છે નિશાન

શું વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ પર લોકસભામાં બોલશે.. ? રાહુલ ગાંધીએ હજુ સુધી આ મામલે ફોડ પાડ્યો નથી..પરંતુ કોંગ્રેસ સાંસદોએ માંગ કરી છે કે રાહુલ ગાંધી લોકસભામાં બજેટ પર પોતાની સ્પીચ આપે. રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગ્યે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2024 પર બોલી શકે છે. કોંગ્રેસના સાંસદોનું માનવું છે કે રાહુલે લોકસભામાં સંબોધન […]

બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યો સાથે ભેદભાવના આક્ષેપ સાથે ઈન્ડી ગઠબંધનના સાંસદોનું વિરોધ પ્રદર્શન

નવી દિલ્હીઃ ઈન્ડી ગઠબંધને મોદી સરકારના બજેટને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને બુધવારે સંસદ ભવન સંકુલમાં બજેટનો વિરોધ પણ કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઈન્ડી ગઠબંધનના સાંસદોએ સંસદ સંકુલમાં કેન્દ્રીય બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યો સામે કથિત ભેદભાવને લઈને વિરોધ કર્યો હતો. સપાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code