1. Home
  2. Tag "Budget2026"

2027 માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.8 ટકાથી 7.2 ટકા ની વચ્ચે રહેવાનો અંદાજ

નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા આજે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કર્યું છે. આ રિપોર્ટમાં દેશની આર્થિક સ્થિતિનું વિસ્તૃત ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે, જે મુજબ ભારત મજબૂત આર્થિક પાયા સાથે સ્થિર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. આર્થિક સર્વેક્ષણ મુજબ, નાણાકીય વર્ષ […]

રાષ્ટ્રપતિનું સંબોધન વિકસિત ભારતનો માર્ગ મોકળો કરશેઃ PM મોદી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: બુધવારથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સદનને સંબોધન સાથે થયો છે. રાષ્ટ્રપતિના આ ભાષણને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી સમયમાં દેશની વિકાસ યાત્રાનું ‘માર્ગદર્શક’ ગણાવ્યું છે. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સંબોધન એક મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાની આપણી સહિયારી આકાંક્ષાને પ્રતિબિંબિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન […]

નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં બજેટ પૂર્વેની પરામર્શ બેઠક યોજી

નવી દિલ્હી 11 જાન્યુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બજેટ પૂર્વેની પરામર્શ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી, મણિપુર, ગોવા, હરિયાણા, મેઘાલય, સિક્કિમ, દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલો અને અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. વધુ વાંચો: ઇરાનમા્ં સરકાર વિરોધી […]

ભારત: ચાલુ વર્ષે GDP ગ્રોથ 7.4 ટકા રહેવાનો અંદાજ

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: ભારતના અર્થતંત્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા નાણાકીય વર્ષમાં જોવા મળેલી આર્થિક નરમાઈ બાદ હવે ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ દર ફરી વેગ પકડે તેવી પ્રબળ શક્યતા છે. સરકારના તાજેતરના પૂર્વાનુમાન મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો જીડીપી (GDP) વૃદ્ધિ દર 7.4 ટકા રહી શકે છે, જે વર્ષ 2024-25માં 6.5 […]

દેશમાં કરોડપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો, IT રિટર્નના આંકડામાં ખુલાસો

નવી દિલ્હી, 07 જાન્યુઆરી 2026: ભારતની અર્થવ્યવસ્થામાં આવકની અસમાનતા અને અમીર વર્ગની વધતી આવકનો એક મોટો ટ્રેન્ડ સામે આવ્યો છે. ઇન્કમ ટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલના લેટેસ્ટ આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26 (FY26) માં રૂ. 1 કરોડથી વધુની વાર્ષિક આવક જાહેર કરનારા લોકોની સંખ્યામાં આશરે 22 ટકાનો જંગી વધારો નોંધાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code