મુંબઈમાં મોટી દુર્ઘટના: 4 માળની ઈમારત ધરાશાયી,ઘણા લોકો ફસાયા હોવાની આશંકા
મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી ઘણા લોકો ફસાયા હોવાની આશંકા બચાવ કામગીરી શરુ મુંબઈ:મુંબઈના કુર્લા ઈસ્ટના નાઈક નગરમાં સોમવારે મોડી રાત્રે ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી.BMCના જણાવ્યા અનુસાર કાટમાળ નીચેથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમની સ્થિતિ સ્થિર છે, જ્યારે બચાવ કામગીરી ચાલુ હોવાથી 20 થી 25 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા […]