અમદાવાદમાં મકાનોના રિનોવેશનનો વેસ્ટ ફેંકવા સામે હવે દંડ ભરવો પડશે
AMC દ્વારા 25000થી રૂપિયા એક લાખનો દંડ કરાશે, વેસ્ટ નાંખનારા સામે કાર્યવાહી કરવા ખાસ સ્વોર્ડની રચના, મ્યુનિના 26 પ્લોટ્સમાં નાગરિકો સ્વખર્ચે વેસ્ટ નાંખી શકશે અમદાવાદઃ દિવાળીના તહેવારોને દોઢ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ઘણા લોકો પોતાના ઘરનું રિનોવેશન કરાવતા હોય છે. રિનોવેશન દરમિયાન નીકળેલો કન્સ્ટ્રક્શન વેસ્ટ, માટી, પુરાણ અને કચરો (ડેબ્રિજ) લોકો ખૂલ્લી […]