ગ્રેટર નોઈડાની ઈમારતમાં આગ લાગતા કેટલાક લોકોએ જીવ બચાવવા બારીમાંથી દોરડાથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો
નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડાના ગ્રેનો વેસ્ટમાં એક ઈમારતમાં આગ લાગી હતી. આગની ઘટનાને પગલે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી દોરડા મારફતે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. આગની આ ઘટના શોર્ટ સરકીટથી બની હોવાનું જાણવા મળે છે. આગની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આગની આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની નહીં સર્જાતા તંત્રએ […]