ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે બુલેટે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બેના મોત
ગાંધીનગર,12 ફેબ્રુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સરિતા ઉદ્યાન પાસે બુલેટ અને બાઈક વચ્ચે સર્જાયો હતો. શહેરના ઇન્દ્રોડા કટ પાસે બુધવારે સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા છે. પૂરપાટ ઝડપે આવતા એક રોયલ એનફિલ્ડ બુલેટના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકસવારબંને યુવાનના મોત નીપજ્યા […]


