રાજકોટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક, યાર્ડ બહાર 7 કિમી સુધી વાહનોની લાઈનો લાગી
રાજકોટ યાર્ડમાં એક લાખથી વધુ ગુણીની આવકથી યાર્ડ ઊભરાયું, યાર્ડમાં ક્રમવાર 800 વાહનોને પ્રવેશ અપાયો, કપાસ અને સોયાબીનની આવક પણ વધી રાજકોટઃ સૌરાષ્ટ્ર તમામ માર્કેટ યાર્ડમાં હાલ મગફળી, કપાસ સહિત પાકની સારી આવક થઈ રહી છે. જેમાં રાજકોટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ રહી છે. ટેકાના ભાવે મગફળીની ખરીદીને લીધે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા […]