1. Home
  2. Tag "Bureau of Indian Standards"

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરો દ્વારા ઔદ્યોગિક બેઠકનું આયોજન

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણ અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર […]

બનાસકાંઠાઃ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ માર્ક વિનાની વસ્તુઓનું વેચાણ કરનારાઓ સામે ભારતીય માનક બ્યુરો અધિકારીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન બનાસકાંઠાના દિયોદરમાં આઈએસઆઈ માર્ક મામલે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે મેસર્સ […]

વડોદરાઃ ISI માર્ક વગરના A.Cનું શન્ટ કેપેસિટર મામલે ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ વડોદરાના સાવલી GIDCમાં આવેલા ટ્રિનિટી એનર્જિ સિસ્ટમ પ્રા.લિ કંપનીમાં ભારતીય માનક બ્યુરોના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. માન્ય લાયસન્સ લીધા વગર ISI માર્ક વિના A.C સિસ્ટમનું સ્વ-સમાયેલ પ્રકાર શન્ટ કેપેસિટર વાપરતા યુનિટ પર ભારતીય માનક બ્યુરોએ કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન કંપનીમાંથી ISI માર્ક વગર લગભગ 24 નંગ A.C જપ્ત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે […]

ભારતીય માનક બ્યુરોએ દેશમાં અત્યાર સુધીમાં 8960થી વધુ સ્ટાન્ડર્ડ ક્લબ બનાવ્યા

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરો (BIS) એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે. BIS એ 1947માં તેની શરૂઆતથી જ ભારતના ઉદ્યોગ અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે જ્યારે તે તેની અનુરૂપતા મૂલ્યાંકન, પ્રયોગશાળા સેવાઓ, હોલમાર્કિંગ અન્ય યોજનાઓ દ્વારા ભારતીય […]

સુરતઃ વાહનોના ટાયરની નકલી ટ્યુબ બનાવવાના રેકેટનો પર્દાફાશ, 10,000 રબર ટ્યુબ જપ્ત

ભારત માનક બ્યુરોએ બાતમીના આધારે દરોડા પાડ્યાં નકલી ISI માર્કવાળી વિવિધ બ્રાન્ડની રબર ટ્યુબ મળી ભારત માનક બ્યુરોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જાણીની બ્રાન્ડના નામે નકલી સામાન વેચનારાઓ સામે વિવિધ એજન્સીઓ દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત નજીક એક ફેકટરીમાં વાહનોના ટાયરની નકલી ટ્યુબ બનાવવાના રેકેટનો […]

સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતીનાં ઉત્પાદન એકમ પર ભારતીય માનક બ્યૂરોના દરોડા

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરીથ માન્ય લાયસન્સ વિના ભારતીય માનકને અનુરૃપતાનો દાવો કરીને સિમેન્ટ પરીક્ષણ માટે ઉપયોગમાં આવનારી પ્રમાણભૂત રેતીના ઉત્પાદનમાં સંડોવણીની માહિતીના આધારે અમદાવાદમાં કાર્યરત એકમ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતી ધરાવતી IS 650:1991 લખેલ લગભગ 31000 થેલીઓ જપ્ત કરવામાં આવી હતી. આ સાથે […]

પેકેજ્ડ બંધ પીવાના પાણીની કંપની પર ભારતીય માનક બ્યુરોના દરોડા

સુરત : ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરીથ માન્ય લાયસન્સ લીધા વગર પેકેજ્ડ બંધ પીવાના પાણીનું ઉત્પાદન થતું હોવાની માહિતીના આધાર પર તા. 6 એપ્રિલ 2023ના રોજ મેસર્સ વચ્છરાજ (પ્રો. દીપક છગનભાઈ મોરડિયા), 7/એજીએફ પ્લોટ-બી2, અમેના પાર્ક સોસાયટી, મોટા વરાછા, સુરત-395006, ગુજરાતમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મોટા જથ્થામાં પેકેજ્ડ બંધ પીવાના પાણી પર બ્યુરો […]

સેલવાસમાં એલ્યુમિનિયમ ફોઈલ બનાવતા યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર આઈએસઆઈ માર્કવાળા ફૂડ પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ ફોઈલનું સિલવાસમાં ઉત્યાદન કરતા એકમ ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન, યુનિટમાંથી આઈએસઆઈ માર્ક વિના વધારે માત્રામાં ફૂડ પેક કરવા માટે ઉપયોગમાં લેવાતા એલ્યુમિનિયમ ફોઈલ, જપ્ત કરવામાં આવ્યું હતું. જો કે ઉપરોક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code