1. Home
  2. Tag "Business news"

ભારતમાં ઇ-શોપિંગનો વધતો ક્રેઝ: ઇ-શોપિંગ 2026 સુધીમાં 500 અબજ ડૉલરે પહોંચશે

ભારતીય પરિવારોમાં ઇ-શોપિંગનો ક્રેઝ વધ્યો ભારતીય પરિવારોની ઇ-શોપિંગ 2026 સુધીમાં 500 અબજ ડોલરે પહોંચશે શોપિંગ પાછળ કુલ ખર્ચ 460-480 અબજ ડોલર છે નવી દિલ્હી: આજના ટેક્નોલોજીના દોરમાં સ્માર્ટફોન ખૂબ જ અનિવાર્ય બની ગયું છે ત્યારે સ્માર્ટફોનના સતત વધતા વપરાશને કારણે દેશમાં ઑનલાઇન શોપિંગનો ટ્રેન્ડ પણ ખૂબ જ વધ્યો છે. ઑનલાઇન શોપિંગને લઇને એક અહેવાલમાં એવો […]

હવે આતંકીઓની ખેર નથી, ભારત અમેરિકા પાસેથી 30 પ્રિડેટર ડ્રોન ખરીદશે

હવે દુશ્મનોની ખેર નથી ભારત અમેરિકા પાસેથી પ્રિડેટર ડ્રોન ખરીદશે ભારત અમેરિકા પાસેથી 30 પ્રિડેટર ડ્રોન ખરીદશે નવી દિલ્હી: ભારતે થોડાક સમય પહેલા રશિયા પાસેથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એસ-400 ખરીદી છે અને ટૂંક સમયમાં તેની ડિલિવરી પણ શરૂ થઇ ગઇ છે. ભારત-રશિયા વચ્ચેના આ સોદાથી અમેરિકા ભડક્યું હતું અને ભારત પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું […]

કરદાતાઓને મોટી રાહતઃ હવે ITR ને સાવ સરળતાથી કરી શકાશે e-Verify, જાણી લો સમગ્ર પ્રક્રિયા

કરદાતાઓ માટે રાહતના સમાચાર હવે ITRને ઇ-વેરિફાઇ કરી શકાશે આ રીતે ઇ-વેરિફાઇ કરી શકશો નવી દિલ્હી: કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. હવે ઇનકમ ટેક્સને લગતી તમામ માહિતી અને કેવાયસી અપડેટ પણ ડિજીટલ રીતે થઇ શકશે. નાણા મંત્રાલયે હવે આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરાયેલી ફેસલેસ એસેસમેન્ટ સ્કીમ હેઠળ સબમિટ કરેલા ઇ-રેકોર્ડ્સના પ્રમાણીકરણ નિયમોને વધુ સરળ […]

દેશના કેટલાક શહેરોમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલ 100ને પાર, વાંચો યાદી

દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ મોંઘુ તો ક્યાંક સસ્તુ દેશના પ્રમુખ શહેરોમાં 100થી ઉપર પેટ્રોલની કિંમત જ્યારે અન્ય શહેરોની યાદી અહીંયા વાંચો નવી દિલ્હી: સરકાર દ્વારા થોડાક સમય પહેલા એટલે કે દિવાળીના સમય દરમિયાન પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં રાહત આપવામાં આવી હતી જેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો થયો હતો પરંતુ દેશના કેટલાક રાજ્યોના શહેરોમાં હજુ પણ […]

આ ક્રિપ્ટોકરન્સીએ રોકાણકારોને આપ્યું તગડું રિટર્ન, 24 કલાકમાં જ 67,000 ટકા વધી

ક્રિપ્ટોકરન્સીમાં પણ હવે મળી રહ્યું છે તગડું રિટર્ન હસ્કીએક્સ ક્રિપ્ટોકરન્સી માત્ર 24 કલાકમાં જ 67,000 ટકા વધી આ ડિજીટલ ટોકનની માર્કેટ વેલ્યુ 1.5 અબજ ડોલર થઇ નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં અનિશ્વિતતા છતાં કેટલીક ક્રિપ્ટોકરન્સી એવી પણ છે જે રાતોરાત રોકાણકારોને બખ્ખા કરાવી રહી છે અને તગડું રિટર્ન આપી રહી છે. સ્કિવડ, શીબા ઇનુ અને કોકોસ્વેપએ આવું […]

સેન્સેક્સમાં તેજી છતાં ગોલ્ડમેન સાશે ભારતીય ઇક્વિટી માર્કેટનું રેટિંગ ઘટાડ્યું

સેન્સેક્સમાં વધારો છતાં ગોલ્ડમેન સાશને ભારતીય શેરબજાર આકર્ષક લાગતું નથી ગોલ્ડમેન સાશે ભારતીય ઇક્વિટી માર્કેટ્સનું રેટિંગ એક સ્થાન ઘટાડીને માર્કેટ વેટ કર્યું નોમુરા જેવી ફર્મે ભારતીય શેરબજાર પ્રત્યેનું પોતાનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે નવી દિલ્હી: આ વર્ષ દરમિયાન શેરબજારમાં પૂરજોશમાં તેજી જોવા મળી રહી હોવા છતાં વૈશ્વિક રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાશને ભારતીય ઇક્વિટી માર્કેટ આકર્ષક […]

તહેવારોની મોસમને કારણે ડિજીટલ ગોલ્ડ તરફ રોકાણકારો વધ્યા, ગોલ્ડ ઇટીએફમાં 303 કરોડનું રોકાણ

ડિજીટલ ગોલ્ડ તરફ વધતા રોકાણકારો ગોલ્ડ ઇટીએફમાં ઑક્ટોબરમાં 303 કરોડનું રોકાણ તહેવારોની મોસમને કારણે માંગ વધી નવી દિલ્હી: ભારતના શેરબજારમાં તેજીના બુલરન બાદ હવે સેફ હેવન ગણાતા સોના-ચાંદી તરફમાં પણ રોકાણ કરવા લોકોનો પ્રવાહ વધ્યો છે. તે ઉપરાંત તહેવારોની સીઝન દરમિયાન સોનાની ખરીદીને શુભ મનાતી હોવાની પરંપરાને કારણે પણ ઑક્ટોબર મહિનામાં સોનાની માંગમાં ઉછાળો નોંધાયો […]

10 વર્ષમાં પ્રથમવાર ઓટો સેક્ટરની રોનક ફિક્કી પડી, દિવાળી દરમિયાન વેચાણ ઘટ્યું

10 વર્ષમાં ઓટો સેક્ટરની રોનક પહેલીવાર ફિક્કી પડી ઓટો ઉત્પાદકોએ 2020માં 305,916 એકમોની સામે 238,776 એકમોનું વેચાણ કર્યું બીજી તરફ ટુ વ્હીલરનું રજીસ્ટ્રેશન 1.07 લાખ યુનિટ પર 11 ટકા ઓછું હતું નવી દિલ્હી: ભારતમાં દર વર્ષે નોરતા, દિવાળી સહિતના પર્વ દરમિયાન ઑટો સેક્ટરમાં ખાસ રોનક જોવા મળતી હોય છે કારણ કે આ સમયમાં લોકો સૌથી […]

બ્લુમ્બર્ગ ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ – આવતીકાલના આંતરમાળખા માટે રોકાણ

2050 સુધીમાં વૈશ્વિક બાબતોમાં ભારતની અહમ ભૂમિકા હશે: ગૌતમ અદાણી (ચેરમેન, અદાણી ગૃપ) સુજ્ઞ ભાઇઓ અને બહેનો, અમદાવાદ: બ્લુમ્બર્ગના ભારતમાં ઝળહળતી સફળતાના ૨૫ વર્ષ માટે સૌ પ્રથમ અભિનંદન. ૧૯૯૬માં ભારતના ૧૦૦ કરોડ લોકો અંતર્ગત ભારતનું અર્થકારણ ફક્ત ૪૦૦ બિલિઅન ડોલર હતું આજે ભારત તેની આઝાદીના અમૃત મહોત્સવની જાજરમાન ઉજવણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે હું […]

દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.14 અબજ ડૉલરનો ઘટાડો, 640.874 અબજ ડોલરના સ્તરે

ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટ્યું ફોરેક્સ રિઝર્વ 1.14 અબજ ડોલર ઘટ્યું તે ઘટીને 640.874 અબજ ડોલરના સ્તરે નવી દિલ્હી: ભારતીય વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થઇ રહ્યો છે. વૈશ્વિક પરિબળોની અસરથી ભારતીય શેરમાર્કેટ અને બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે તેમાં ઘટાડો થયો છે. વિદેશી હૂંડિયામણ અનામત 1.145 અબજ ડોલર ઘટીને 640.874 અબજ ડોલર થયું છે. RBI અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code