1. Home
  2. Tag "Business news"

ડઝન જેટલી જાહેર ક્ષેત્રની કંપનીઓએ સરકારને ડિવિડન્ડ પેટે રૂ.6600 કરોડ ચૂકવ્યા

સરકાર માટે PSU મોટી આવકનું સાધન PSUએ ડિવિડન્ડ પેટે સરકારને રૂ.6600 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી રૂ. 50,028 કરોડનું ડિવિડન્ડ મળવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે નવી દિલ્હી: સરકાર માટે જાહેર ક્ષેત્રની કંપની (PSU) આવક માટેનું એક મોટું સાધન સાબિત થઇ રહ્યું છે. કેન્દ્ર સરકારને ડઝન જેટલા સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSE) તરફથી […]

Crypto.comના હજારો એકાઉન્ટ્સ થયા હેક, 14 કલાક બાદ પ્લેટફોર્મ ઑનલાઇન થયું

ક્રિપ્ટો ડોટ કોમના હજારો એકાઉન્ટ્સ હેક જો કે રોકાણકારોના પૈસા સલામત કંપનીના CEOએ અનધિકૃત પ્રવૃત્તિની પુષ્ટિ કરી નવી દિલ્હી: ક્રિપ્ટો એક્સચેન્જ કંપની Crypto.com તાજેતરમાં મોટી સુરક્ષા ચૂકથી પ્રભાવિત થઇ હતી. કંપનીના CEO, ક્રિસ માર્ઝેલેકે પુષ્ટિ કરી કે અંદાજે 400 ગ્રાહક ખાતાઓની વિગતો લીક થઇ છે. ઘણા યૂઝર્સે તેમના ચોરાયેલા પૈસા વિશે ફરિયાદ કર્યા પછી આ […]

ક્રિપ્ટોકરન્સીને લઇને સરકાર બજેટમાં કરી શકે છે મોટી જાહેરાત, આટલો ટેક્સ લગાવે તેવી સંભાવના

આ બજેટમાં ક્રિપ્ટોકરન્સીને લઇને થઇ શકે છે મોટી જાહેરાત ક્રિપ્ટોકરન્સી પર થતી આવકને ટેક્સના દાયરામાં લાવવા સરકારની વિચારણા સરકાર તેના પર લગાવી શકે છે આટલો ટેક્સ નવી દિલ્હી: નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ આગામી 1 ફેબ્રુઆરીના રોજ ચોથીવાર બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આ વખતના બજેટમાં રોકાણકારો જેની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે તે ક્રિપ્ટોકરન્સીને લઇને […]

સેન્સેક્સમાં કારોબારી સપ્તાહના અંતિમ દિવસે થોડી રિકવરી, સેન્સેક્સ 59,000થી નીચે સરક્યો

સેન્સેક્સમાં કારોબારી સપ્તાહના અંતિમ દિવસે પણ રોનક ફિક્કી પ્રારંભિક કારોબારમાં ઘટાડા બાદ પણ માત્ર થોડીક રિકવરી સેન્સેક્સ 59,000થી નીચે સરક્યો નવી દિલ્હી: છેલ્લા ત્રણ દિવસથી સેન્સેક્સમાં 1800 પોઇન્ટના ગાબડા બાદ ચોથા દિવસે પણ શેરબજારમાં નિરુત્સાહી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોવિડની ત્રીજી લહેરની વધુ અસર ના હોવા છતાં કેસની સંખ્યામાં વધારાથી ગભરાટ જોવા મળી રહ્યો […]

સેન્સેક્સ છેલ્લા 3 દિવસમાં 1800 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 6.50 લાખ કરોડ સ્વાહા

ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 1800 પોઇન્ટનો કડાકો રોકાણકારોના 6.50 લાખ કરોડ સ્વાહા આજે પણ માર્કેટમાં કડાકો મુંબઇ: આ કારોબારી સપ્તાહ દરમિયાન સેન્સેક્સની રોનક ફિક્કી પડી છે અને માત્ર ત્રણ દિવસમાં જ સેન્સેક્સમાં 1800 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે. આજે પણ નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ટ્રેડિંગમાં […]

AGS Transact IPOને પ્રથમ દિવસે જ મજબૂત પ્રતિસાદ, ગ્રે માર્કેટમાં બોલાય છે આટલું પ્રીમિયમ

AGS Transact IPOને પ્રથમ દિવસે જ મજબૂત પ્રતિસાદ સાંપડ્યો પ્રથમ દિવસે જ આ ઇસ્યૂ 0.73 ગણો ભરાયો હતો અન્ય સેલિંગ શેરહોલ્ડર્સ 680 કરોડ રૂપિયાના શેર્સ પણ વેચાણ માટે છે નવી દિલ્હી: વર્ષ 2022નો પ્રથમ IPO AGS Transact બુધવારે ખુલ્યો છે. IPOને પ્રથમ દિવસે જ રોકાણકારો તરફથી મજબૂત પ્રતિસાદ સાંપડ્યો છે. 166-175 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇઝ […]

ગોલ્ડ-રિયલ એસ્ટેટને બદલે રોકાણકારોનો ઇક્વિટી તરફ વધતો ઝોક, ડિસેમ્બર 2021ના અંતે ઇક્વિટી હોલ્ડિંગનું મૂલ્ય 60% વધી રૂ.55 લાખ કરોડ

નવી દિલ્હી: આજના મોંઘવારીના જમાનામાં એક તરફ લોકોની આવકને સતત માર પડી રહ્યો છે ત્યારે બીજી તરફ એફડી, પોસ્ટ જેવા ઓછા રિટર્ન આપતા આવકના સાધનો સામે વધુ સારું રિટર્ન આપતા શેરબજાર તરફ રોકાણકારોનો ઝોક વધ્યો છે. વર્ષ 2021ના કેલેન્ડર વર્ષમાં વ્યક્તિગત રોકાણકારોના ઇક્વિટી હોલ્ડિંગ્સનું મૂલ્ય 60 ટકા જેટલું વધ્યું છે. એક રિસર્ચ પેઢીમાં આ જણાવાયું […]

પ્રોત્સાહજનક: એપ્રિલ-ડિસેમ્બરમાં વાહનોના નિકાસમાં 46 ટકાનો વધારો

એપ્રિલ-ડિસેમ્બરમાં વાહનોની નિકાસ વધી વાહનોની નિકાસમાં 46 ટકાનો બમ્પર વધારો ભારતના પેસેન્જર વાહનની નિકાસ 46 ટકા વધીને 4,24,037 એકમો થઇ નવી દિલ્હી: ભારતમાં એપ્રિલ-ડિસેમ્બરમાં વાહનોની નિકાસના આંકડાઓ પ્રોત્સાહજનક રહ્યાં છે. વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ભારતના પેસેન્જર વાહનની નિકાસ 46 ટકા વધીને 4,24,037 એકમો થઇ છે, જે 2020-21ના સમાન સમયગાળામાં 2,91,170 એકમ હતી. સિયામ […]

આગામી બજેટમાં દ્વિ-ચક્રીય વાહનો પરનો જીએસટી ઘટી શકે, વાહનો સસ્તા થવાની સંભાવના

બજેટમાં દ્વી-ચક્રીય વાહનો પરનું જીએસટી ઘટાડવા ફાડાની માંગ ફાડાએ સરકારને દ્વિ-ચક્રીય વાહનો પર 18 ટકા ટેક્સ વસૂલાતની ભલામણ કરી તેનાથી વાહનોના વેચાણને પણ પ્રોત્સાહન મળશે નવી દિલ્હી: કોરોના કાળ દરમિયાન મોટા ભાગે કેટલીક પરિવહન સેવાઓ બંધ રહેતા વાહનોનું વેચાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. આ વચ્ચે હવે વાહનોનું વેચાણ વધે તે હેતુસર ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ […]

IPO પહેલા LICનું વેલ્યુએશન સરકારે 15 લાખ કરોડ આંક્યું

નવી દિલ્હી: આ વર્ષે દેશના લાખો રોકાણકારો જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યાં છે તે LICનો આઇપીઓ માર્ચ ક્વાર્ટરમાં માર્કેટમાં આવે તેવી શક્યતાઓ છે. જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં સરકાર LICના આઇપીઓ માટે સેબી પાસે દસ્તાવેજ જમા કરાવી શકે છે. આ પહેલા સરકારે એલઆઇસીનું વેલ્યુએશન 15 લાખ કરોડ આંક્યું છે. LICના આઇપીઓ માટે કંપનીનું અંદાજીત મૂલ્ય રજૂ […]