તાતા ગ્રુપ હેઠળ આજથી એર ઇન્ડિયા ભરશે ઉડાન, નવા અંદાજમાં મુસાફરોનું કરાશે સ્વાગત
નવી દિલ્હી: હવે એર ઇન્ડિયા સત્તાવાર રીતે તાતા ગ્રૂપનો હિસ્સો બની ચૂકી છે અને હવે તેની કમાન તાતા ગ્રૂપના હાથમાં છે. આજથી તાતા ગ્રૂપના હાથમાં કમાન આવ્યા બાદ હવે તેની એક નવી શરૂઆત થશે. કંપનીના એરક્રાફ્ટ તાતા ગ્રૂપ હેઠળ ઉડાન ભરશે. ટેકઓફ પહેલા, મુસાફરોનું વિમાનમાં વિશેષ સ્વાગત કરવામાં આવશે. આ માટે તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં […]


