1. Home
  2. Tag "Business news"

દેશમાં મોટું હવાલા કાંડ પકડાયું, એક સાથે 42 જગ્યાએ દરોડામાં 500 કરોડના પુરાવા મળ્યાં

બનાવટી બિલો દ્વારા વધુ પૈસા કમાવનારાની સામે CBDTની કાર્યવાહી દિલ્હી-NCR, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડમાં 42 સ્થળોએ પાડ્યા દરોડા 37 કરોડ રૂપિયાની રોકડ અને 2.89 કરોડની કિંમતના ઘરેણાં જપ્ત કરાયા નવી દિલ્હી: એક મોટું હવાલાકાંડ પકડી પડાયું છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે દિલ્હી-NCR, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 42 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા […]

ભાગેડૂ માલ્યા પાસેથી હજુ 11,000 કરોડની વસૂલાત બાકી

SBIના વડપણ હેઠળ બનેલા બેન્ક કોન્સોર્ટિઅમે સુપ્રીમને આપી મહત્વની માહિતી કોન્સોર્ટિઅમે માહિતી આપી કે ભાગેડૂ વિજય માલ્યા પાસેથી હજુ 11,000 કરોડની વસૂલાત બાકી તેની પાસેથી અત્યારસુધી માત્ર 3600 કરોડ રૂપિયાની જ વસૂલાત થઇ છે નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના વડપણ હેઠળના બેન્ક કોન્સોર્ટિઅમ દ્વારા સુપ્રીમ કોર્ટે એક મહત્વની માહિતી આપવામાં આવી છે. કોન્સોર્ટિઅમ દ્વારા […]

PNB કૌંભાડ: મુખ્ય આરોપી નિરવ મોદીને ઝટકો, લંડનની કોર્ટે સાતમી વખત જામીન અરજી ફગાવી

પંજાબ નેશનલ બેંક કૌંભાડના મુખ્ય સૂત્રધાર નીરવ મોદીને ઝટકો નિરવ મોદીની જામીન અરજી લંડનની કોર્ટે સાતમી વખત ફગાવી હાલમાં નીરવ મોદી લંડનની એક જેલમાં બંધ છે પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય સૂત્રધાર તેમજ મની લોન્ડરિંગ અને અને ફ્રોડના આરોપી નિરવ મોદીને વધુ એક ઝટકો લાગ્યો છે. માર્ચ 2019થી પ્રત્યાર્પણ વોરન્ટના આધારે ધરપકડ કરાયેલા અને હાલમાં […]

દેશના ઓઇલ-ગેસ સેક્ટરમાં 206 અબજ ડોલરનું મૂડીરોકાણ આવી શકે છે

ભારત સરકાર સતત નવું વિદેશી રોકાણ આકર્ષિત કરવા માટે પ્રયાસરત ભારતમાં આગામી 8-10 વર્ષણાં ઓઇલ-ગેસ ક્ષેત્ર 206 અબજ ડોલરનું રોકાણ થશે PM મોદી વિદેશી રોકાણકારોને આત્મનિર્ભર ભારતની યોજનાનો લાભ લેવા આકર્ષિત કરશે નવી દિલ્હી: ભારત સરકાર સતત વિદેશમાં મૂડીરોકાણને આકર્ષિત કરવા માટે પ્રયાસરત રહેતી હોય છે ત્યારે હવે ભારતમાં આગામી 8 થી 10 વર્ષમાં ઓઇલ-ગેસ […]

IndusInd બેંક-કોટક મહિન્દ્રા બેંકનું થઇ શકે છે મર્જર: બ્લૂમબર્ગ રિપોર્ટ

IndusInd બેંક અને કોટક મહિન્દ્રા બેંકનું થઇ શકે છે મર્જર કોટક મહિન્દ્રા બેંક તમામ સ્ટૉકનું કરી શકે છે અધિગ્રહણ જો કે ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડે આ વાતનું કર્યું ખંડન નવી દિલ્હી: દેશમાં છેલ્લા કેટલાક સમયથી બેંકોના મર્જરનો દોર ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે આ જ દિશામાં વધુ બે બેંકો મર્જ થવા જઇ રહી […]

કરદાતાઓને રાહત: FY20 માટે હવે 31 ડિસેમ્બર સુધી રિટર્ન ભરી શકાશે

દેશના કરદાતાઓ માટે રાહતના સમાચાર સરકારે IT રિટર્ન ભરવી અંતિમ તારીખ વધુ 1 મહિનો લંબાવી હવે 31મી ડિસેમ્બર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ભરી શકાશે નવી દિલ્હી: કરદાતાઓ માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે કરદાતાઓને મોટી રાહત આપી છે. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ એક મહિના માટે વધારી દીધી છે. […]

ભારતના અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકાર ત્રીજુ રાહત પેકેજ જાહેર કરશે

કોરોનાને કારણે મંદીમાં ધકેલાયેલા ભારતીય અર્થતંત્રને લઇને સરકારની યોજના સરકાર અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે ત્રીજું આર્થિક પેકેજ જાહેર કરશે તેમાં રોજગારી સર્જન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓના અમલીકરણ પર ભાર અપાશે નવી દિલ્હી: કોરોનાના કારણે ભારતનું અર્થતંત્ર મંદીમાં ધકેલાયું છે ત્યારે દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે કેન્દ્ર સરકાર ત્રીજુ રાહત પેકેજ આપવા માટે તૈયારી કરી રહી છે. […]

ડુંગળીની કિંમતમાં તેજી બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, સ્ટોક લિમિટ નક્કી કરી

ડુંગળીની સતત વધતી કિંમતને કારણે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં કેન્દ્ર સરકારે ડુંગળીના સંગ્રહ પર કાપ મૂક્યો એક ચોક્કસ લિમિટથી વધુ પ્રમાણમાં ડુંગળીનો સંગ્રહ કોઇ વેપારી નહીં કરી શકે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે હવે કેન્દ્ર સરકાર આ અંગે એક્શન મોડમાં આવી છે. કેન્દ્ર સરકારે ડુંગળીના સંગ્રહ […]

LICએ IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં હિસ્સેદારી વધારી

ભારતની અગ્રણી સરકારી વીમા કંપની LIC એ IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હિસ્સેદારી વધારી LICની IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હિસ્સેદારી વધીને સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે 5.27 % થઇ IRB ઇન્ફ્રા એ ભારતના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ પૈકીનું એક છે નવી દિલ્હી:  ભારતની અગ્રણી સરકારી વીમા કંપની અને સૌથી મોટા સંસ્થાકીય રોકાણકાર LICએ અગ્રણી કન્સ્ટ્રક્શન કંપની IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં હિસ્સેદારી વધારી છે. […]

હવે પેટીએમ અને ગૂગલ પે થી પેમેન્ટની રીત બદલશે, RBI પેમેન્ટ ફ્રેમવર્ક બદલશે

કોરોના કાળ દરમિયાન લોકો ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યા RBIએ આદેશ જાહેર કરીને પેમેન્ટ સિસ્ટમમાં ફેરફારની કરી વાત પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક ક્યૂઆર કોડ સિસ્ટમમાં શિફ્ટ કરાશે નવી દિલ્હી: આ ડિજીટલ યુગ છે ત્યારે આજે મોટી દુકાનોથી લઇને ચા વાળા સુધી દરેક વ્યક્તિ ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યું છે. દરેકની પાસે હવે Paytm અને Google Pay […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code