1. Home
  2. Tag "Business news"

અદાણી ગેસએ ભાવ ઘટાડાની કરી જાહેરાત

તા. 10-10-2020થી અમલમાં આવે તે રીતે સીએનજી અને ઘર વપરાશના પીએનજી ગેસના ભાવમાં અનુક્રમે કી.ગ્રા. દીઠ રૂ.1.75 અને એસસીએમ દીઠ રૂ.1.11નો ઘટાડો કર્યો અદાણી ગેસ લિમીટેડે સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો જાહેર કર્યો આ ઘટાડો તા.10 ઓક્ટોબર, 2020 (તા.9 ઓક્ટોબરની મધ્ય રાત્રિથી) અમલમાં આવશે સીએનજીના ભાવમાં કી.ગ્રા. દીઠ રૂ.1.75નો ઘટાડો કરવામાં આવ્યો છે ઘર વપરાશના […]

ફોરેન એસેટ્સમાં વૃદ્વિથી ભારતનું વિદેશી હૂંડિયામણ ફરી નવા શિખરે, ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું

ભારતનું વિદેશી હૂંડિયામણ સતત વધી રહ્યું છે ભારતનું વિદેશી હૂંડિયામણ વધીને 545.63 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 48.6 અબજ ડોલર વધીને 36.48 અબજ ડોલર મુંબઇ:  એક તરફ કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ભારતનું વિદેશી હૂંડિયામણ સતત વધી રહ્યું છે અને ફરી એક વખત ઉંચા શિખરે પહોંચ્યું છે. રિઝર્વ બેંક […]

કોરોનાનો પ્રસાર અટકશે નહીં ત્યાં સુધી વૈશ્વિક અર્થતંત્રમાં વેગ અશક્ય: IMF

વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું નિવેદન જ્યાં સુધી કોરોના સંક્રમણ છે ત્યાં સુધી લાંબા ગાળાની આર્થિક રિકવરી મુશ્કેલ લોકડાઉન ઉઠાવી લેવાથી વધુ ફાયદો થવાનો નથી લંડન: વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતાને લઇને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ચિંતા વ્યક્ત કરી છે. IMFએ કહ્યું છે કે જ્યાં સુધી કોરોના સંક્રમણ પ્રસરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી નિર્ણયાત્મક અને […]

RBIની બેઠકની 10 મોટી વાત જે આપ પર પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે કરશે અસર

રિઝર્વ બેંકની નાણાકીય નીતિની સમીક્ષા બેઠકમાં લેવાયા કેટલાક નિર્ણયો બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસએ કેટલીક અગત્યની જાહેરાતો કરી RBI એ વ્યાજ દરો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો નવી દિલ્હી:  રિઝર્વ બેંકની નાણાકીય નીતિની સમીક્ષા બેઠક યોજાયા બાદ નિર્ણય આજે આવી ગયો છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસએ બેઠક બાદ અનેક મોટી જાહેરાત કરી છે. […]

આગામી સમયમાં આવી રહ્યા છે આ કંપનીઓના IPO, રોકાણ કરવા માટે રહેજો તૈયાર

દેશની ઇન્ટરનેટ આધારિત કંપનીઓ આગામી 2-3 વર્ષમાં આઇપીઓ લાવશે આ કંપનીઓનું કુલ વેલ્યુએશન 100 અબજ ડોલર સુધી થવાની ધારણા ફ્લિપકાર્ટ અને ફોન પે 2022 સુધીમાં યુએસમાં આઇપીઓ લાવી શકે નવી દિલ્હી: કોરોનાની મહામારી વચ્ચે હાલમાં ઇક્વિટી માર્કેટમાં વિવિધ કંપનીઓના IPOની વણઝાર જોવા મળી રહી છે ત્યારે આગામી બે ત્રણ વર્ષમાં દેશની મોટી ઇન્ટરનેટ આધારિત કંપનીઓ […]

ATM ટ્રાન્ઝેક્શન ફેઇલ થવા પર રહો ચિંતામુક્ત, આ રીતે આપને પાછા મળશે રૂપિયા

ATM માં ક્યારેક ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતા ખાતામાંથી પૈસા કપાઇ જાય છે આ પૈસા પાછા લેવા માટે ખૂબજ મહેનત કરવી પડે છે જો કે હવે તમે બેફિકર રહી શકો છો હવે બેંક આ પૈસા ચોક્કસ સમયગાળામાં તમારા ખાતામાં જમા કરશે નવી દિલ્હી:  ATM મશીનમાં ઘણી વાર રોકડની અછતને કારણે ટ્રાન્ઝેક્શન થઇ શકતું નથી પરંતુ ક્યારેક તો […]

હાઉસિંગ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ચેન્નાઇ પ્રથમ ક્રમાંકે, દિલ્હી-NCR સૌથી પાછળ

સમગ્ર દેશમાં ઘરના ખરીદદારો માટે પ્રોજેક્ટમાં વિલંબ સૌથી મોટી સમસ્યા દિલ્હી NCR અને મુંબઇમાં આ સમસ્યા સૌથી વધુ પ્રવર્તિત NCRમાં  100થી 500 યુનિટ વચ્ચેના હાઉસિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો સરેરાશ સમય 6 વર્ષ નવી દિલ્હી:  સમગ્ર દેશમાં ઘર ખરીદવા માંગતા લોકો માટે પ્રોજેક્ટમાં વિલંબ થવો એ સૌથી મોટી સમસ્યા બનીને ઉભરી છે. દિલ્હી NCR અને મુંબઇ […]

રિલાયન્સ રિટેલમાં રૂ.5512 કરોડનું રોકાણ કરશે અબુ ધાબીનું સોવેરિયન ફંડ ADIA, 1.20 ટકા હિસ્સેદારી ખરીદશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં વધુ એક રોકાણ અબુ ધાબી સ્થિત અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી કરશે 5512.50 કરોડનું રોકાણ આ રોકાણ સાથે ADIA રિલાયન્સ રિટેલનો 1.20 ટકા હિસ્સો ખરીદશે નવી દિલ્હી:  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં એક પછી એક નવું રોકાણ આવી રહ્યું છે. હવે અબુ ધાબી સ્થિત સોવેરિયન ફંડ અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ […]

કોરોના કાળ વચ્ચે કંપનીઓએ ઑગસ્ટમાં રૂ.1.1 લાખ કરોડની મૂડી કરી એકત્ર

કોરોના કાળ દરમિયાન કંપનીઓએ ઑગસ્ટ માસમાં મૂડી ભંડોળ કર્યું એકત્ર કંપનીઓએ ઓગસ્ટ મહિનામાં શેર માર્કેટથી 1 લાખ કરોડથી વધુ રકમ કરી એકત્ર કંપનીઓએ વ્યાપારિક વિસ્તરણ, લોનની ચૂકવણી હેતુસર મૂડી કરી એકત્ર મુંબઇ:  કોરોના કાળ વચ્ચે પણ કંપનીઓએ ઓગસ્ટ મહિનામાં શેર માર્કેટથી એક લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા છે. અગાઉના મહિનાની સરખામણીએ આ રકમ 64 […]

અનલોક બાદ સપ્ટેમ્બરમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓ વધી, અર્થતંત્રમાં તેજીના સંકેત

દેશમાં અનલોકની પ્રક્રિયા બાદ ગતિવિધિઓ પૂર્વવત થતા અર્થતંત્રમાં તેજીનો માહોલ સપ્ટેમ્બર માસમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો વ્યાપારની સ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઇ રહી છે: સર્વે નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે દેશભરમાં લોકડાઉન બાદ ચાલુ કરેલી અનલોક પ્રક્રિયા બાદ અનેક આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થતા સપ્ટેમ્બર માસમાં સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિઓમાં સુધારો જોવા મળ્યો છે.  જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code