1. Home
  2. Tag "Business news"

દેશના અર્થતંત્રમાં વૃદ્વિના સંકેત, સતત 6 માસ ઘટાડા બાદ દેશની નિકાસ 5.27 ટકા વધી

કોવિડ-19થી અર્થતંત્રને ફટકા બાદ અર્થતંત્ર માટે સારા સંકેત સતત 6 માસના ઘટાડા બાદ દેશની નિકાસ 5.27 ટકા વધી નિકાસનું આ સ્તર કોવિડ-19 અગાઉના સ્તરને વટાવી ગયું છે: વાણિજ્ય મંત્રી નવી દિલ્હી: કોવિડ-19ને કારણે અર્થતંત્રને ફટકો પડ્યો છે જો કે હવે અર્થતંત્રમાં સુધારા અને વૃદ્વિના સંકેતો મળી રહ્યા છે. સતત 6 માસનાં ઘટાડા બાદ દેશની નિકાસ […]

અદાણી ગ્રીન એનર્જીએ 205 મેગાવોટ ઓપરેટિંગ સોલાર એસેટ્સ હસ્તગત કરવાનું કાર્ય પૂર્ણ કર્યું

એજીઇએલ દ્વારા એસેલ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (ઇજીઇપીએલ) અને એસેલ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ (ઇઆઇએલ) પાસેથી 205 કાર્યરત સોલાર એસેટ્સ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરાઇ આ એસેટ્સ પંજાબ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં આવેલી છે એજીઇએલ દ્વારા આ પ્રથમ કાર્યરત એસેટ પ્રાપ્ત કરવામાં આવી છે અમદાવાદ, તા. 1 ઓક્ટોબર, 2020 : અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 205 મે.વો.ની કાર્યરત સોલાર […]

CNG-PNG ગેસના ભાવમાં ઘટાડો, જાણો તમારા કેટલા રૂપિયા બચશે?

ઓક્ટોબરના પ્રારંભમાં સીએનજીના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર CNG-PNG ગેસના ભાવમાં  કરવામાં આવ્યો ઘટાડો અંદાજે 22 લાખથી વધુ CNG ગ્રાહકોને થશે ફાયદો નવી દિલ્હી:  ઑક્ટોબરના પ્રારંભમાં જ નાગરિકો માટે પોઝિટિવ ન્યૂઝ છે. CNG ગેસના ભાવમાં આજથી 7 થી 8 ટકાનો ઘટાડો થશે. કેન્દ્ર સરકારે CNG ગેસમાં 24 ટકાનો ઘટાડો જાહેર કરતા ગેસ સસ્તો થયો છે. નોંધપાત્ર […]

દેશના અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત, સપ્ટેમ્બરમાં ઉત્પાદન કામગીરીમાં નોંધપાત્ર ઉછાળો

– કોવિડ-19 મહામારીની અનિશ્વિતતા વચ્ચે દેશના અર્થતંત્ર માટે સારા સમાચાર – સપ્ટેમ્બર મહિનામાં દેશના ઔદ્યોગિક ક્ષેત્રે કામગીરમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો – PMI ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં વધીને 56.8 નોંધાયો નવી દિલ્હી: કોવિડ-19ના સંકટ વચ્ચે દેશના અર્થતંત્રને લઇને એક સારા સમાચાર છે. દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે સપ્ટેમ્બર મહિનામાં કામગીરીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં સતત બીજા મહિને ઔદ્યોગિક […]

બજેટ ખાધના લક્ષ્યાંકની આપૂર્તિ માટે સરકાર હવે LICનો 25 % હિસ્સો વેચશે

મોદી સરકાર કોવિડ-19ને કારણે નાણાકીય તરલતાની સમસ્યા અનુભવી રહી છે બજેટ ખાધને પૂરવા માટે નાણાકીય ભંડોળ એકત્ર કરવાની આવશ્યકતા આ માટે સરકાર હવે LICમાં 25 ટકા હિસ્સો વેચશે મોદી સરકાર ધીરે ધીરે દરેક સરકારની હસ્તક કંપનીઓનું ખાનગીકરણ કરવાની યોજના તરફ આગળ વધી રહી છે અને હવે આ જ દિશામાં સરકાર દેશની સૌથી મોટી વીમા કંપની […]

જીયો બાદ રિલાયન્સ રિટેલમાં રોકાણ કરશે જનરલ અટલાન્ટિક, 0.84 % હિસ્સેદારી ખરીદશે

રિલાયન્સ જીયોમાં રોકાણ બાદ હવે જનરલ અટલાન્ટિક રિલાયન્સ રિટેલમાં કરશે રોકાણ જનરલ અટલાન્ટિક રિલાયન્સ રિટેલમાં 3675 કરોડ રૂપિયાનું કરશે રોકાણ કંપની રિલાયન્સ રિટેલમાં આ રોકાણ સાથે 0.84 ટકા હિસ્સેદારી મેળવશે નવી દિલ્હી: રિલાયન્સ જીયોમાં રોકાણ કર્યા બાદ હવે અમેરિકી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ જનરલ અટલાન્ટિક રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં 3675 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપની આ […]

દેશમાં મંદી હળવી થવાના સંકેત, ત્રીજા ત્રિમાસિક ગાળામાં મકાનોના વેચાણમાં તેજી

કોરોના કાળને કારણે જોવાયેલી મંદમાંથી દેશ હવે બહાર આવી રહ્યો છે વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં મકાનના વેચાણમાં જોવા મળી તેજી ચેન્નાઇ, હૈદરાબાદ અને પુનામાં મકાનોની માંગમાં તેજી જોવા મળી કોરોના કાળને કારણે દેશમાં માર્ચ થી જૂન માસ દરમિયાન મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો પરંતુ બાદમાં અનલોકની પ્રક્રિયા ચાલુ થયા બાદ ગતિવિધિઓ ફરી ધમધમતા […]

ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળતા IT સેક્ટરમાં 2 આંકડાની વૃદ્વિ થવાની સંભાવના

કોવિડ-19ને કારણે ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસ પર ભાર આ જ કારણોસર આઇટી કંપનીઓમાં ચમક વધી રહી છે આઇટી શેર્સમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે એક તરફ કોરોનાનો કહેર ભલે યથાવત્ હોય પરંતુ સામે માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે અને ખાસ કરીને આઇટી સેક્ટરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે […]

સરકારે કમિટીના સભ્યોની નિયુક્તિ ના કરતા RBIએ MPCની બેઠક મુલતવી

આજે એટલે કે 29 સપ્ટેમ્બરે મળનારી RBIની MPCની બેઠક મુલતવી રખાઇ સરકારે બાહ્ય સ્વતંત્ર સભ્યોની નિયુક્તિ કરી ના હોવાથી બેઠક મુલતવી રખાઇ બાહ્ય સભ્યોની 4 વર્ષની મુદ્દત ગઇ મહિને થઇ ગઇ છે પૂર્ણ રિઝર્વ બેંકે મોનેટરી પોલિસી કમિટીની બેઠક મુલતવી રાખી છે. RBIએ તેની પાછળ કોરમના અભાવનું કારણ જણાવ્યું છે. આ બેઠકમાં વ્યાજદર નીતિ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code