1. Home
  2. Tag "Business news"

LICએ નોંધાવ્યો નવો રેકોર્ડ! નાણાકીય વર્ષ 2019-20માં 2.19 કરોડની નવી વીમા પોલિસી વેચી

– કોવિડ-19ના સમયમાં લોકોની જીવન વીમા પ્રત્યે જાગરુકતા વધી – LICએ નાણાકીય વર્ષ 2019-20માં રેકોર્ડ 2.19 કરોડ નવી વીમા પોલિસી વેચી છે – LICનો અસેટ બેઝ 31,96,214.81 કરોડ રૂપિયાનો છે વર્ષ 2019-20ના નાણાકીય વર્ષમાં લોકો પોતાના સ્વાસ્થ્ય અને જીવન પ્રત્યે વધુ સતર્ક થયા છે. જે એ પરથી સાબિત થાય છે કે દેશની સૌથી મોટી જીવન […]

સપ્ટેમ્બર મહિનામાં આ-આ દિવસે બેંકો રહેશે બંધ, વાંચો રજાની યાદી

– સપ્ટેમ્બર મહિનામાં આવે છે અનેક તહેવાર – રવિવારની રજા ઉપરાત અન્ય તહેવારોની રજા રહેશે – સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસ બેંકો બંધ રહેશે ઓગસ્ટ મહિનો પૂર્ણ થવાને આજે છેલ્લો દિવસ છે ત્યારે કાલથી સપ્ટેમ્બર મહિનો શરૂ થશે. સપ્ટેમ્બર મહિનામાં તહેવારો હોવાથી બેંકો કુલ ૧૨ દિવસ બંધ રહેશે, તેથી જો તમે બેંકને લગતા કામ કરવા ઈચ્છો […]

વિજય માલ્યાની અવમાનના મામલે પુનર્વિચાર અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

દેશની સર્વોચ્ચ અદાલતે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અવમાનના મામલે દોષિત ઠેરવેલા વિજય માલ્યાની અરજી ફગાવી દીધી છે. અગાઉ 27 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આપને જણાવી દઇએ કે વર્ષ 2007માં માલ્યાએ સર્વોચ્ચ અદાલતને નિર્ણય પર ફેરવિચારણા કરવાની અરજી દાખલ કરી હતી, એમાં તેમણે ન્યાયિક આદેશોને […]

ભારત ફરી ચીનની કમર તોડશે, સરકારે ચીનની કંપનીઓ પાસેથી ક્રૂડની ખરીદી અટકાવી

ભારત સરકારે હવે ચીનની કમર ભાંગવા લીધો વધુ એક મોટો નિર્ણય સરકારી ઓઇલ કંપનીઓએ ચીન પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી અટકાવી સરકારે અન્ય દેશો સાથેના વેપારના નિયમો કડક કર્યા લદ્દાખ સરહદ પર ભારત-ચીન વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ ભારત સરકાર ચીન પર સતત અલગ અલગ રીતે સ્ટ્રાઇક કરી રહી છે. સરકારે પહેલા ચીનની 59 એપ્સ પર […]

SBIના નવા ચેરમેન તરીકે દિનેશ કુમાર ખારાની થઇ શકે વરણી, બોર્ડ દ્વારા થઇ ભલામણ

હવે SBIના નવા ચેરમેન તરીકે દિનેશ કુમાર ખારાની કરાઇ ભલામણ બેંકના બોર્ડ બ્યૂરોએ નાણાં મંત્રાલયને મોકલી ભલામણ હવે મંત્રાલય ભલામણ પર લેશે અંતિમ નિર્ણય હવે SBIના નવા ચેરમેન તરીકે દિનેશ ખારાની વરણી થાય તેવી સંભાવના છે. બેન્ક બોર્ડ બ્યૂરોએ SBIનાં મેનેજીંગ ડાયરેક્ટર દિનેશ ખારાને પ્રમોટ કરી બેન્કનાં ચેરમેન બનાવવાની ભલામણ કરી છે. તો બીજી તરફ […]

સેનિટાઇઝરથી અત્યારસુધી 1 લાખ કરોડની નોટ ધોવાઇ, રૂ.2000ની 35360 કરોડ કિંમતની નોટ થઇ ખરાબ: RBI

કોરોના સંક્રમણથી બચવા લોકોએ ચલણી નોટ્સને પણ કરી સેનિટાઇઝ સેનિટાઇઝ થવાથી કુલ 1,11,239 કરોડની કિંમતની નોટ ખરાબ થઇ ગઇ RBI સુધી પહોંચનારી ખરાબ નોટ્સની સંખ્યાએ તોડ્યો રેકોર્ડ કોરોનાના સંક્રમણથી બચવા માટે સેનિટાઇઝેશનનું ખૂબ જ મહત્વ છે પરંતુ આ જ સેનિટાઇઝેશનને કારણે ચલણી નોટ ખરાબ થઇ છે. એક અહેવાલ મુજબ, કોરોનાને કારણે લોકોએ ચલણી નોટને સેનિટાઇઝ […]

ડોલર સામે રૂપિયો 5 મહિનામાં સૌથી વધારે થયો મજબૂત, આ છે તેનું કારણ

ભારતીય અર્થતંત્રમાં અનિશ્વિતતા વચ્ચે પણ માર્કેટમાં રોકાણ વધ્યું વિદેશી રોકાણકારોએ શેરબજારમાં 46,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું રોકાણને કારણે ભારતીય રૂપિયામાં ડોલર સામે જોવા મળી તેજી કોરોનાના સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્રમાં ભલે વોલેટિલિટી જોવા મળી રહી હોય પરંતુ અમેરિકી કરન્સી ડોલરની તુલનાએ ભારતીય રૂપિયામાં જોરદાર તેજી જોવા મળી છે. રૂપિયો અમેરિકી ડોલરની તુલના કરતાં એક સપ્તાહમાં […]

નેટફ્લિક્સની એક વેબ સીરિઝ વિરુદ્વ ભાગેડુ મેહુલ ચોક્સીએ કોર્ટમાં કરી અરજી

ભાગેડુ આર્થિક અપરાધી મેહુલ ચોક્સીએ દિલ્હી કોર્ટના દ્વાર ખખડાવ્યા મેહુલ ચોક્સીએ નેટફ્લિક્સની એક સીરિઝ સામે વાંધો ઉઠાવ્યો આ સીરિઝ લોન્ચ થયા પહેલા મને બતાવવામાં આવે: મેહુલ ચોક્સી ભાગેડુ આર્થિક અપરાધી અને હીરાના વેપારી મેહુલ ચોક્સીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મેહુલ ચોક્સીએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. મેહુલ ચોક્સીએ નેટફ્લિક્સની એખ વેબ સીરિઝ સામે વાંધો ઉઠાવ્યો […]

PNB કેસ: આર્થિક અપરાધી નીરવ મોદીની પત્ની વિરુદ્વ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી

ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદીની પત્ની સામે ઇન્ટરપોલે કરી કાર્યવાહી ઇડીની વિનંતી પર ઇન્ટરપોલે નીરવ મોદીની પત્ની વિરુદ્વ રેડ કોર્નર નોટિસ કરી જારી હાલમાં એમી મોદી તપાસ એજન્સીઓના રડાર હેઠળ છે પંજાબ નેશનલ બેંકને રૂ.14000 કરોડનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયેલા ડિફોલ્ટર અને ભાગેડુ આર્થિક અપરાધી નીરવ મોદીની પત્ની સામે ઇન્ટરપોલે લાલ આંખ કરી છે. […]

દેશમાં વધુ રોકાણ લાવવા માટે રિફોર્મ્સની આવશ્યકતા: RBI રિપોર્ટ

RBI વર્ષ 2019-20નો આર્થિક ચિતાર રજૂ કરતો રિપોર્ટ કર્યો રજૂ કોવિડ-19ને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત: રિપોર્ટ રોકાણ વધારવા માટે રિફોર્મ્સની આવશ્યકતા: રિપોર્ટ આરબીઆઇ દર વર્ષે દેશનો આર્થિક ચિતાર રજૂ કરતો વાર્ષિક રિપોર્ટ રજૂ કરતી હોય છે ત્યારે RBIએ વર્ષ 2019-20નો વાર્ષિક રિપોર્ટ જાહેર કરી દીધો છે. કોરોનાના સંકટને કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ પ્રભાવિત થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code