ડિસેમ્બરમાં રિટેલ વેચાણને ફટકો, 16 ટકાનો ઘટાડો નોંધાયો
ડિસેમ્બરમાં રિટેલ વેચાણ થયું પ્રભાવિત ડિસેમ્બર, 2021 દરમિયાન રિટેલ વેચાણ 16 ટકા ઘટ્યું ટુ વ્હીલર્સના રજીસ્ટ્રેશનમાં 19.86%નો ઘટાડો નોંધાયો નવી દિલ્હી: ડિસેમ્બર, 2021 દરમિયાન દરેક પ્રકારના વાહનોના રિટેલ વાહનોના વેચાણના આંકડાઓ ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ અનુસાર ડિસેમ્બર મહિનામાં દરેક પ્રકારના વાહનોના રજીસ્ટ્રેશનનો આંક ડિસેમ્બરમાં વાર્ષિક ધોરણે 16.05 ટકા […]


