ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા-2025નું આયોજન કરાયું
ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા-2025નું આયોજન કરવામાં આવ્યું છે.1 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી રજીસ્ટેશન કરાવવાનું રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 9 વર્ષથી 36 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સાથે 20 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી સુધી ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ બોર્ડ સાથે સંકળાયેલા કોચ,ટ્રેનર આ સ્પર્ધામાં […]