કેનેડા : પ્રધાનમંત્રીએ કેબિનેટમાં ફેરબદલ કર્યો, આઠ નવા મંત્રીઓનો સમાવેશ
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ તેમની કેબિનેટમાં ફેરફારની જાહેરાત કરી છે. પીએમ કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર કેબિનેટમાં આઠ નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ચાર મંત્રીઓની ભૂમિકામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારો પછી, પીએમ સિવાય, કુલ 38 પ્રધાનો કેબિનેટમાં રહેશે અને તેમાં પુરુષો અને મહિલાઓની સંખ્યા સમાન છે. ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી અને […]