કોવેક્સિનમાં Calf Serumના ઉપયોગ પર સરકારની સ્પષ્ટતા, આ માત્ર એક અફવા છે
કોવેક્સિનમાં Calf Serumના ઉપયોગની ચર્ચા પર સરકારની સ્પષ્ટતા આ તથ્યોને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યા છે Calf Serumનો ઉપયોગ માત્ર વેરો કોશિકાઓની તૈયારીઓ માટે કરાય છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની વિરુદ્વની જંગમાં રસીને સૌથી અસરકારક હથિયાર માનવામાં આવે છે. જો કે રસી અંગે લોકોમાં અનેક ગેરસમજ પણ પ્રવર્તિત છે જેને સરકાર સમયાંતરે દૂર કરવા […]