ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની યુએન સેક્રેટરી-જનરલ ગુટેરેસે હાકલ કરી
યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી છે. ઇઝરાયલે ગાઝા શહેર કબજે કરવા માટે વ્યાપક અભિયાનના પ્રથમ તબક્કાની જાહેરાત કર્યા પછી એન્ટોનિયો ગુટેરેસે યુદ્ધવિરામની હાકલ કરી છે. ગુટેરેસે સોશિયલ મીડિયા X પર લખ્યું, “ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોને બિનશરતી મુક્તિ જરૂરી છે. ગાઝા સામે લશ્કરી કાર્યવાહીથી થતા મૃત્યુ અને વિનાશને ટાળવા માટે […]