1. Home
  2. Tag "canada"

કેનેડામાં માઈન્ડ મેથ્સ ન્યુમેરિકલ કોમ્પિટેશનમાં ગુજરાતી મીવા રાવલે ટ્રોફી મેળવી

ફોર્ટમેકમરીઃ કેનેડામાં આલ્બર્ટા સ્ટેટમાં આવેલા ફોર્ટ મેકમરી સિટીમાં અનેક ગુજરાતી પરિવારોએ વસવાટ કર્યો છે. વર્ષોથી ફોર્ટમાં રહેતા ગુજરાતી પરિવારના શાળામાં અભ્યાસ કરતા બાળકો અવનવી કોમ્પિટેશનમાં ભાગ લેતા હોય છે. તાજેતરમાં અલોહા માઈન્ડ મેથ્સ ન્યુમેરિકલ કોમ્પિટેશન યોજાઈ હતી.જેમાં સેકન્ડ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતી આઠ વર્ષીય મીવા જિજ્ઞેષકુમાર રાવલે લેવલ થ્રીમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરીને ટ્રોફી મેળવી છે. […]

કેનેડામાં હવે અલગ-અલગ રસીનો ડોઝ લઇ શકાશે

અનેક દેશોમાં કોરોનાની વેક્સિનના મિશ્રણને લઇને થઇ રહ્યાં છે પ્રયોગ હવે કેનેડાએ પણ વેક્સિનને લઇને તેની માર્ગદર્શિકા રજૂ કરી છે માર્ગદર્શિકામાં નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ બે રસીના કોમ્બિનેશનથી ડોઝ લે નવી દિલ્હી: કોરોનાના કહેર હજુ પૂર્ણ નથી થયો ત્યારે છેલ્લા કેટલાક સમયથી બે અલગ અલગ કોરોના વેક્સિનના મિશ્રણ કરવા પર ચર્ચાઓ ચાલી […]

હવે બાળકોને પણ અપાશે કોરોના વેક્સિન, કેનેડાએ Pfizer વેક્સિનને આપી લીલી ઝંડી

હવે બાળકોને પણ વેક્સિન લગાવવામાં આવશે કેનેડામાં 12 થી 15 વર્ષના બાળકોને વેક્સિન લગાવાશે આ બાળકોને ફાઇઝરની વેક્સિન અપાશે નવી દિલ્હી: હવે બાળકોને પણ વેક્સિન લગાવવામાં આવશે. હકીકતમાં, કેનેડાના સ્વાસ્થ્ય વિભાગે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બાળકો માટે ફાઇઝર કંપનીની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. કેનેડાના સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર સુપ્રિયા શર્માએ બુધવારે આ […]

ઓંટારિયોમાં ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર રોકની તૈયારી

ઓંટારિયોમાં ભારત સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશને લઇને નિર્ણય ઓટાંરિયોમાં ભારત સહિતના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીના પ્રવેશ પર લાગી શકે છે રોક ઓંટારિયો અત્યારે કોરોનાની ત્રીજી લહેરથી પ્રભાવિત છે નવી દિલ્હી: કેનેડાની સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોના વાયરસથી પ્રભાવિત કેનેડાથી ઓંટારિયો પ્રાંતમાં ભારત સહિત અન્ય વિદ્યાર્થીઓના પ્રવેશને રોકવાની તૈયારી છે. ઓંટારિયો કોરોનાની ત્રીજી લહેરથી ખૂબ જ પ્રભાવિત […]

કોરોનાવાયરસ: કેનેડાએ ભારતથી આવનારી ફ્લાઈટ પર મુક્યો 30 દિવસનો પ્રતિબંધ

 કેનેડાએ ભારતથી સાથે આવતી ફ્લાઈટ પર મુક્યો પ્રતિબંધ આગામી 30 દિવસ સુધી ભારતથી કોઈ ફ્લાઈટ કેનેડા જશે નહી ભણવા જતા વિદ્યાર્થીઓને થશે અસર દિલ્લી: ભારતમાં બેફામ રીતે વધતા કોરોનાવાયરસના કેસને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ભારત સાથે આગામી 30 દિવસ સુધી ફ્લાઈટ સર્વિસને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે ભારત અને પાકિસ્તાનથી આવનારા લોકોમાં […]

કેનેડાના ટોરોન્ટોમાં લાગ્યા PM મોદીના પોસ્ટર, જાણો કેમ થઇ રહ્યા છે વખાણ

કેનેડામાં પણ ભારતના પીએમ મોદીના ભરપેટ વખાણ થઇ રહ્યા છે ભારતે કેનેડાને કોરોનાની રસી ઉપલબ્ધ કરાવી હોવાથી કેનેડા ભારતની કરી રહ્યું છે પ્રશંસા કેનેડામાં PM મોદીના પોસ્ટર થકી પીએમ મોદીનો આભાર વ્યક્ત કરાયો છે નવી દિલ્હી: કેનેડામાં પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ થઇ રહ્યા છે. ગ્રેટર ટોરન્ટોમાં રસ્તાઓ પર મોટા મોટા પોસ્ટર લાગ્યા […]

કેનેડા જવાનો પ્લાન છે? તો પહેલા આ નવી ગાઇડલાઇન્સ જરૂર વાંચજો નહીં તો પસ્તાશો

જો તમે પણ કેનેડા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ વાંચજો હવે કેનેડા જનારા હવાઇ મુસાફરોએ ત્યાં જઇને ક્વોરન્ટાઇન થવું પડશે કેનેડા આવનારા મુસાફરોએ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવો પડશે નવી દિલ્હી: જો તમે પણ કેનેડા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારા માટે મહત્વના સમાચાર છે કારણ કે કેનેડા જનારા હવાઇ મુસાફરોએ ત્યાં જઇને […]

ખેડૂત આંદોલનને લઇને કેનેડાના PMએ સૂર બદલ્યા, હવે ભારત સરકારની કરી પ્રશંસા

કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ખેડૂત આંદોલનને લઇને સૂર બદલ્યા ભારત સરકારની ખેડૂતો સાથે વાતચીત બદલ કરી પ્રશંસા અગાઉ ટ્રુડોએ ખેડૂતોના આંદોલનનું સમર્થન કર્યું હતું નવી દિલ્હી: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઇને સૂર બદલ્યા છે. ટ્રુડોએ હવે નવા કૃષિ કાયદાને લઇને આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા બદલ ભારતની પ્રશંસા […]

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારતના વડાપ્રધાન મોદી સાથે કરી વાતચીત, કોવિડની રસી આપવા કરી વિનંતી

પીએમ-કેનેડાના વડાપ્રધાન વચ્ચે વાતચીત ભારત કોરોના વેક્સીન ભેટમાં આપશે જસ્ટિન ટ્રુડોએ કરી મોદીની પ્રશંસા પીએમએ ટ્વિટ કરીને વ્યક્ત કરી ખુશી દિલ્લી: પીએમ મોદીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે ફોન પર વાતચીત કરી હતી. આ ફોન ખુદ ટ્રુડો તરફથી કરવામાં આવ્યો હતો. વાતચીત દરમિયાન ટ્રુડોએ પીએમ મોદીને કોરોના વેક્સીનને લઈને મદદ માંગી હતી. આના પર પીએમ […]

મળો વિશ્વની સૌથી મજબૂત બાળકીને, માત્ર 7 વર્ષની ઉંમરમાં ઉઠાવે છે ભારે-ભરખમ વજન

અત્યારસુધી તમે સેકંડો કિલો વજન ઉંચકતા લોકો જોયા હશે પરંતુ કેનેડાની 7 વર્ષની બાળકીએ આ તમામને પાછળ છોડી દીધા છે કેનેડાની રોરી વેન અત્યારથી જ 80 કિલો વજન ઉંચકે છે ટોરોન્ટો: અત્યારસુધી તમે મોટી મોટી સ્પર્ધાઓમાં સેકંડો કિલો વજન ઉંચકતા વેઇટ લિફ્ટિંગ કરનારાઓને જોયા હશે પરંતુ કેનેડાની સાત વર્ષની બાળકીએ આ તમામને પાછળ છોડી દીધા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code