હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર આવતી-જતી 50 ફ્લાઇટ્સ રદ
શ્રીનગર, 27 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરમાં ફરી એકવાર ભારે હિમવર્ષા થઈ રહી છે. કુપવાડા અને પુલવામા સહિત ખીણના અન્ય વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે, અને શ્રીનગર એરપોર્ટથી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે. આ સંદર્ભમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં હિમવર્ષાને કારણે શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જતી […]


