ન.પા, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે ભાજપની મળશે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા અમદાવાદ સહિતના મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી માટે શનિવારથી ફરીથી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં તમામ ઉમેદવારોની પસંદગીને આખરી મંજૂરી આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને […]


