ભારત: રિન્યુએબલ એનર્જી ક્ષમતા 14.2 ટકા વધીને 213.7 GW થઈ
નવી દિલ્હીઃ સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલા ડેટા અનુસાર ભારતની કુલ બિન-અશ્મિભૂત ઇંધણ સ્થાપિત ક્ષમતા નવેમ્બરમાં 213.70 GW પર પહોંચી છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 187.05 GW થી 14.2 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે,મીનીસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જી(MNRE) એ નવેમ્બર 2023 થી નવેમ્બર 2024 દરમિયાન ભારતના પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રની જબરદસ્ત પ્રગતિ વિશે માહિતી આપી […]