1. Home
  2. Tag "Capital Delhi"

ઘરની નોકરાણીએ માલિકને ત્યાં EDની નકલી રેડ પડાવી! પછી શું થયું, જાણો

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી, 2026: fake ED raid રાજધાની દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં વર્ષોથી ઘરમાં કામ કરતી નોકરાણીએ પોતાના માલિકના ઘરે EDની નકલી રેડ પડાવી દીધી. જોકે, દિલ્હી પોલીસે નોકરાણી અને તેના સાથીઓની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી પોલીસનો ગણવેશ, ઘરનો કિંમતી સામાન અને હથિયારો મળી […]

રાજધાની દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવા ભાજપના સાંસદે કરી માંગણી

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: કેરલનું નામ કેરલમ કરવાની કેન્દ્ર સરકારની કેબિનેટે મંજુરી આપ્યા બાદ હવે દિલ્હીના ચાંદની ચોકના ભાજપના સાંસદ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવાની વિચારણા કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીનું નામ બદલવાની […]

રાજધાની દિલ્હીમાં કોરોનાને કારણે પહેલું મૃત્યુ, દેશભરમાં 2500 થી વધુ એક્ટિવ કેસ

દેશભરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 2500 ને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે 30 મે સુધીમાં દેશભરમાં 2710 કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિએન્ટને કારણે દિલ્હીમાં પહેલું મૃત્યુ થયું છે. દિલ્હીમાં કોરોનાના 294 એક્ટિવ કેસ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર […]

રાજધાની દિલ્હી અને એનસીઆરમાં ધૂળનું તોફાન આવતા બધે ધૂળનું પડ ફેલાયું

દિલ્હી અને એનસીઆરમાં ધૂળના તોફાનને કારણે, દૃશ્યતા ઓછી થઈ ગઈ અને હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો. હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે ધૂળનું તોફાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ભારે પવનને કારણે થયું હતું. વાવાઝોડાને પગલે, બુધવારે રાત્રે 10 થી 11:30 વાગ્યાની વચ્ચે IGI એરપોર્ટ પર દૃશ્યતા 4,500 મીટરથી ઘટીને 1,200 […]

ગંદકીથી નફરત આપણને સ્વચ્છતા માટે મજબુર અને મજબુત કરે છેઃ નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂરા થયાં નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધી જયંતિ પર, સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂરા થવાના અવસર પર રાજધાનીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 9600 કરોડ રૂપિયાથી વધુના સ્વચ્છતા સંબંધિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code