1. Home
  2. Tag "car accident"

અમદાવાદના સેટેલાઈટમાં ઘરઘાટીને માલિકની કાર ચલાવવી ભારે પડી, અકસ્માત બાદ નાસી ગયો

અમદાવાદઃ  શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક ફેકટરીના માલિકે પોતાના ઘરે આવ્યા બાદ તેના ઘરઘાટીને કારમાંથી મુકેલો સામાન લઈ આવવા માટે કહ્યું હતું. ઘરઘાટી માલિક પાસેથી કારની ચાવી લઈને ફ્લેટ્સના બેઝમેન્ટમાં ગયો હતો જ્યાં તેને કાર ચાલાવવાનો શોખ હોવાથી કાર ચાલુ કરીને ચલાવવાની કોશિષ કરતો હતો ત્યારે કાર પરથી કંટ્રોલ ગુમાવતા કાર પિલ્લર સાથે અથડાઈ હતી […]

મલાઈકા અરોરાનો કાર અકસ્માત,એપોલો હોસ્પિટલમાં દાખલ

મલાઈકા અરોરાનો કાર અકસ્માત ઘટના ખોપોલી એક્સપ્રેસ વેની અભિનેત્રી એપોલો હોસ્પિટલમાં દાખલ મલાઈકાને આવ્યા ટાંકા મુંબઈ:બોલિવૂડ દિવા મલાઈકા અરોરા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.કહેવામાં આવી રહ્યું છે કે,અભિનેત્રીનો ખોપોલી એક્સપ્રેસ વે પર અકસ્માત થયો છે.ત્રણ વાહનો વચ્ચે ટક્કર થઈ છે, જેમાંથી એક મલાઈકા અરોરાની હતી.અભિનેત્રી તે સમયે કારમાં હાજર હતી. અહેવાલો અનુસાર, મલાઈકા […]

દહેગામ હાઈવે પર પૂરફાટ ઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાતા કારચાલકનું મોત

ગાંધીનગરઃ જિલ્લાના દહેગાન નજીક રખિયાલ હાઈવે પર એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાદમાં કાર પલટી ખાઈને દૂર જઈ પડી હતી. આ અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો હતો. આ ગોઝારા અકસ્માતમાં મહેસાણાના કારચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા […]

લખતરના નજીક ડમ્પરની ઓવરટેક કરતાં કાર પલટી જતા અમદાવાદના એક જ પરિવારના ચારનાં મોત

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં વાહન અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું ગામની કેનાલ પાસે કાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.ડમ્પરને ઓવરટેક કરવા જતાં કાર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના […]

ઉપલેટાના મોટી પાનેલી-સીદસર રોડ પર કાર અકસ્માતમાં ત્રણના મોત, 10ને ઇજા

રાજકોટઃ રાજ્યમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. રાજકોટના ઉપલેટા તાલુકાના મોટી પનેલી સીદસર રોડ પર કાર અને વાન વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અને 10 વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે ઉપલેટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ […]

રાજસ્થાનમાં જાન લઈજતા દુલ્હાની કાર નદીમાં ખાબકી- દુલ્હા સહીત 9 લોકોના મોત

રાજસ્થાનમાં જાનૈયાઓને નડ્યો એકસ્માત કાર  ચંબલસ નદીમાં ખાબકી દુલ્હા સહીત 9 લોકોના થયા મોત જયપુર – આજે વહેલી સવારે જાણે રાજસ્થાનમાં  એક લગ્ન પર કાળ મંડરાઈ રહ્યો હતો.રાજસ્થાનના કોટા જિલ્લામાં આજરોજ રવિવારે વહેલી સવારે એક જાન લઈને જતી કાર સાથે મોટી દૂર્ઘટના સર્જાઈ હતી આ કાર  નદીમાં ખાબકી પડી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે જાન લઈ […]

ગાઝિયાબાદમાં કાર કેનાલમાં ખાબકતા 3 યુવાનોના મોત

નવી દિલ્હીઃ ગાઝિયાબાદમાં મોડી રાતના મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં 3 યુવાનોના મોત થયાં હતા. ઈંદિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધ્યરાત્રિ બાદ વસુંધરા-ઇન્દિરાપુરમ કનાવની પુલ ઉપરથી પૂરઝડપે પસાર થતા કાર હિંડન નહેરમાં ખાબકી હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ક્રેનની મદદથી નહેરમાંથી કાર બહાર કાઢી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય […]

અમદાવાદના રામોલ પોલીસ ચોકી નજીક ટ્રક પાછળ કાર ઘૂંસી જતાં બેના મોત, ત્રણને ઈજા

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ગત રાત્રે પૂર ઝડપે આવેલી કાર રોડ સાઈડ પર પાર્ક કરેલા ટ્રકની પાછળ ઘૂંસી જતાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતનો બનાવ શહેરના રામોલ પોલીસ ચોકી પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના  રામોલ પોલીસ […]

હેદ્રાબાદ: નવમાં ધોરણમાં ભણતા છોકરાએ ગાડી ચલાવતા કર્યો અકસ્માત, 4 મહિલાને કચડી

તેલંગાણા: હૈદ્રાબાદમાં એક એવી ઘટના બની છે જેને જાણ્યા પછી તમને પણ લાગશે કે બાળકને નાની ઉંમરમાં કોઈ પણ પ્રકારનું વાહન ચલાવવા આપવું જોઈએ નહી. વાત એવી છે કે તેલંગનાનાં કરીમનગરમાં રવિવારની સવારે ફૂટપાથ પર બેઠેલા કેટલાંક મજૂરોને એક કારે ટક્કર મારી દીધી હતી. જેમાં એક યુવતી સહિત ચાર મહિલાઓનું ઘટના સ્થળે મોત થઇ ગયુ છે. […]

જસદણમાં ભજન સાંભળવા માટે જતાં યુવાનોની કારને અકસ્માતઃ એકનું મોત, ચારને ઈજા

જસદણઃ રાજકોટ-ભાવનગર હાઇવે પર જસદણના વીરનગર ગામ પાસે ગત મધરાતે પૂરફાટ ઝડપે આવી રહેલી કારે પલટી  ખાંતા ચાર ગોથાં ખાઈ ખેતરમાં જઈને પડી હતી. જસદણ ભજનમાં જતા ચાર મિત્રોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગમખ્વાર અકસ્માતથી રાત્રે આટકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code