ભચાઉમાં સામખિયાળી હાઈવે પર કાર સળગી ઊઠી, મુન્દ્રામાં ટ્રક ક્લીનરનું વીજળીનો કરંટ લાગતા મોત
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ભચાઉના સામખિયાળી હાઈવે પર કેસરગઢ નજીક એક કારમાં આગ લાગી હતી. જોકે કારમાં સવાર તમામ પ્રવાસીઓ કારના દરવાજા ખોલીને બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો હતો, જ્યારે અકસ્માતનો બીજો બનાવ મુન્દ્રામાં બન્યો હતો. જેમાં ટ્રકનો ક્લીનર ટ્રક પર ઊભા રહીને કામ કરતા હતો તે દરમિયાન વીજળીના […]