જેસર નજીક શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતા ગ્રામજનોએ ત્રણને બચાવ્યા
રાણીગામ દેપલા ચોકડી પાસે આવેલા બેઠા નાળાના પાણીમાં કાર ફસાઈ હતી, પાણીના પ્રવાહમાં ફસાયેલી ઇનોવાને જોતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા, બે કાંઠે વહેતી શેત્રુંજીમાંથી ઇનોવા ખેંચી 3ના જીવ બચાવ્યા, ભાવનગરઃ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. તેમજ ખોડિયાર ડેમ અને શેત્રુંજી ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બેકાંઠે વહી રહી છે. દરમિયાન […]