પારડીના તરમલિયા નજીક ભેસુ ખાડીમાં કાર તણાઈ, પતિનો બચાવ, પત્ની અને દીકરીનું મોત
NDRFની ટીમ અને તરવૈયાઓએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યા, ભારે વરસાદને કારણે નીચાણવાળો કોઝ વે પાણીમાં ગરકાવ થયો હતો, પાણીના તીવ્ર વહેણને કારણે શિક્ષિકા અને તેની પુત્રી કાર સાથે તણાયા વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના તરમલિયા અને ખૂંટેજ વચ્ચે આવેલી ભેસુ ખાડીના કોઝવે પરથી એક કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર શિક્ષિકા તનાશા પટેલ અને […]