સુરતમાં પૂરફાટ ઝડપે કારએ બે બાઈકને અડફેટે લીધા, યુવતી સહિત ત્રણ બાઈકસવારના મોત
કારએ બે બાઈકને અડફેટે લીધા બાદ BRTSમાં ઘૂંસીને પલટી ખાધી કારચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો એક જ પરિવારના ભાઈ-બહેનના મોતથી ગમગીની વ્યાપી ગઈ સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવમાં પૂર ઝડપે કારએ બે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર એક યુવતી સહિત ત્રણના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ […]