1. Home
  2. Tag "car"

આસારામની મુશ્કેલી વધીઃ ઉત્તરપ્રદેશના આશ્રમમાં એક કારમાંથી બાળકીની લાશ મળી

લખનૌઃ બળાત્કાર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉત્તરપ્રદેશમાં આસારામ આશ્રમમાંથી એક બાળકીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ચારેક દિવસ પહેલા ગુમ થયેલી બાળકીની લાશ આશ્રમમાં પડેલી કારમાંથી મળી આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ અને સુરત સહિત દેશના અનેક રાજ્યોમાં આશ્રમ ધરાવતા આસરામ અને તેમનો પુત્ર નારાયણ સાંઈ બળાત્કાર […]

ગાંધીનગર નજીક કાર વૃક્ષ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બેના મોત

અમદાવાદઃ ગાંધીનગરના ચિલોડા નજીક પૂર ઝડપે પસાર થતી કારનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર હોટલ માલિક અને સગીરનું મોત થયું હતું. ટાયર ફાડતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ક્રેનની મદદથી સગીર બાળકની લાશ બહાર કાઢી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સરગાસણ વિસ્તારમાં રહેતાં વિનોદભાઈ જયરામભાઈ પટેલ હોટલ […]

સુરતમાં હીટ & રન, પૂર ઝડપે આવેલી કારે બાઈકને અડફેટે લેતા યુવાનું મોત, એકને ઈજા

સુરતઃ શહેરમાં પાલ RTO નજીક બાઈક પર પસાર થતા બે પિતરાઈ ભાઈને  પૂરફાટ ઝડપે આવેલી કારના ચાલકે અડફેટે લેતાં મ્યુનિના અધિકારીના એકના એક પુત્રનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતરાઈ ભાઈને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. યુવક હવામાં ફગોળાઈને જમીન પર પટકાયા બાદ મોત નીપજવાના પ્રકરણમાં સીસીટીવી સામે આવ્યા છે. એટલું જ નહીં, પણ ઘટનાના […]

હવે પોતાની ગાડી લઈને અન્ય રાજ્યમાં ફરવા જશો તો પોલીસ હેરાન કરશે નહીં

હવે પ્રવાસ દરમિયાન નહીં પડે તકલીફ બસ આટલું કરો કામ પોલીસ પણ નહીં કરે પરેશાન જેટલા પણ લોકો પોતાની ગાડી લઈને, જ્યારે પણ કોઈ પણ કામ માટે કે ફરવા માટે બહાર નીકળતા હોય છે ત્યારે તેમને કેટલીક વાતની ચિંતા થયા રાખતી હોય છે. તેમાં એક ચિંતા એ પણ હોય છે કે જ્યારે પણ અન્ય રાજ્યમાં […]

ભરૂચ-અંકલેશ્વર હાઈવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માતમાં બેના મોત, પાંચને ઈજા

ભરૂચઃ જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. આજે એક અકસ્માતમાં બેના મોત નિપજ્યા હતા. જિલ્લાના જૂના નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરમાં  ગડખોલ ફ્લાયઓવરના  ટી બ્રિજ પર એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજયા હતા. જ્યારે પાંચથી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી .ઇજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા . જ્યાં ઇજાગ્રસ્તોની તબિયત સુધારા […]

BS6 પેટ્રોલવાળા વાહનોમાં CNG અને LPG કીટ ફીટિંગને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

દિલ્હીઃ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. દરમિયાન સીએનજી કારને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. BS6 પેટ્રોલવાળા વાહનોમાં CNG અને LPG કીટ ફીટિંગને મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર 5 ટનથી ઓછા વજનવાળા એન્જિનને સીએનજી અને એલપીજી એન્જિનમાં ફેરવી શકાશે. […]

વડોદરામાં ભાજપના ધારાસભ્યની પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ લાગી

વડોદરાઃ શહેરના માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલની જ્યુબિલી બાગ પાસે પાર્ક કરેલી કારમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. કારમાં લાગેલી આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જોકે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવે […]

મોરબી હાઈવે પર થોરાળા ગામ નજીક કાર વીજ થાંભલા સાથે અથડાતા ત્રણનાં મોત

મોરબી : જિલ્લામાં અકસ્માતો વધતા જાય છે. પૂરફાટ ઝડપે દોડતા વાહનચાલકો ક્યારેક સ્ટીયરિંગ પરનું નિયંત્રણ ગુમાવતા અકસ્માતો સર્જાતા હોય છે. મોરબી શહેરના રાજપર રોડ પર થોરાળા પાસે એક કાર વીજપોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. તમામ મૃતકોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને મોરબી સિટી એ […]

થરાદ-ધાનેરા હાઈવે પર કાર અને ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માતમાં પાંચના મોત, 3ને ઈજા

પાલનપુરઃ બનાસકાંઠામાં રવિવારની વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ધાનેરા – થરાદ હાઇવે પર અલ્ટો કાર અને ટ્રક-ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોનાં મોત નિપજ્યા હતા. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે અને બે લોકોના સારવાર દરમિયાન મોત ધાનેરા તેમજ થરાદ પંથકના વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.  આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજા થતાં […]

સુરતના ચલથાણામાં પૂરફાટ ઝડપે જતી કાર નહેરમાં ખાબકી, ફાયરબ્રિગેડે પરિવારના પાંચને બચાવી લીધા

સુરતઃ શહેર નજીક આવેલા ચલથાણમાં  પૂરફાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા  કાર રોડની બાજુમાં પસાર થતી નહેરમાં ખાબકી હતી. અંક્લેશ્વરથી દમણ જઈ રહેલા પરિવારની કાર ચલથાણમાં મહાદેવ હોટલની નજીક નહેરમાં ખાબકી હતી. સોમવારની મધરાતે સર્જાયેલી દુર્ઘટના બાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડ સહિત સ્થાનિક લોકોએ પોણાબે કલાક પાણીના ધસમસતા પ્રવાહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code