સાત મિનિટની ભૂમિકાએ બોલીવુડની આ અભિનેત્રીની કારકિર્દી બદલી નાખી
બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં જ પોતાના કરિયરના તે મહત્વપૂર્ણ ક્ષણને યાદ કરી, જેના પછી તેના કરિયરને વેગ મળ્યો હતો. તાપસીએ યાદ કર્યું કે તેણે 2015 માં આવેલી ફિલ્મ ‘બેબી’ માં એક નાનો રોલ ભજવ્યો હતો અને આ રોલથી તેને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી મદદ મળી હતી. ફિલ્મને 10 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, અભિનેત્રીએ કહ્યું કે, […]