દિલ્હી પોલીસના યુનિફોર્મમાં ફેરફાર થશે, કર્મચારીઓ કાર્ગો અને ટી-શર્ટમાં જોવા મળશે
નવી દિલ્હીઃ હવે આપણે દિલ્હી પોલીસને કાર્ગો અને ટી-શર્ટ પહેરેલા જોઈ શકીશું. જી હા, દિલ્હી પોલીસના યુનિફોર્મમાં ટૂંક સમયમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ અંગે એક જિલ્લામાં ટ્રાયલ પણ શરૂ કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, યુનિફોર્મનો રંગ ખાકી જ રહેશે. પરંતુ તેનું કાપડ, ડિઝાઇન વગેરે બધું બદલાઈ જશે. ઘણા સેમ્પલ […]


