શિયાળાની વિદાય પહેલા આ રીતે બનાવો ગાજરનું અથાણું
ઠંડીની ઋતુ હવે ધીમે ધીમે પૂરી થઈ રહી છે. આ ઋતુમાં ઘણી બધી શાકભાજી જોવા મળે છે. ગાજર પણ એક એવી શાકભાજી છે જેનો શિયાળાની ઋતુમાં ખૂબ ઉપયોગ થાય છે. શિયાળાની ઋતુમાં ગાજરનો હલવો અને ગાજરનું અથાણું ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ગાજરનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન A સારી […]