1. Home
  2. Tag "Cars"

દિલ્હી-એનસીઆર અને મુંબઈની મહિલાઓ જૂની ગાડીઓ ખરીદવામાં સૌથી આગળ

સેકેંન્ડ હેન્ડ ગાડી ખરીદવામાં મહિલાઓની ભાગીદારી વધી રહી છે. પ્રી-ઓન્ડ કારો માટેના પ્લેટફોર્મે આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ ચાલું વર્ષ24 ના ચોથા ક્વાર્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જે મહિલા ખરીદદારોની સંખ્યામાં વધારો દર્શાવે છે. કંપનીના રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રીય સ્તરે 46 ટકા મહિલાઓએ જૂની કાર પસંદ કરી હતી. જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં આ આંકડો […]

વાહન ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો, દર 14 મિનિટમાં એક કારની ચોરી

નવી દિલ્હીઃ ભરાતીય બજારમાં ચોરીની ઘટનાઓએ પાછલા ઘણા વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એક ડિજિટલ ઈન્શોરન્સ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કાર ચોરીના મામલા વધી ગયા છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીમાં ચોરીના મામલા દેશના બીજા શહેરોના તુલનામાં ખુબ વધારે રહ્યા છે. દેશમાં કાર ચોરીના 80 ટકા ખાલી દિલ્હીથી. ચોરીના મામલામાં 2.4 ગણા વધી ગઈ […]

લખનઉઃ કારના દરવાજા પાસે ઉભા રહી સ્ટંટ કરતી મહિલાનો વીડિયો વાયરલ, પોલીસ એક્શનમાં

લખનૌઃ સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક મહિલા ચાલતા વાહનના દરવાજા પર લટકતી જોવા મળી રહી છે. વિવેક કે. ત્રિપાઠી નામની વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ મહિલાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જે ખુબ જ ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયો સામે આવતા ઉત્તર પ્રદેશ પોલીસ […]

કારની બેટરીનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો રાખશે રસ્તામાં

વાહન હવે સામાન્ય રીતે દરેક ધરમાં જોવા મળે છે. મોટરકાર પણ હવે મોટી સંખ્યામાં માર્ગો ઉપર જોવા મળે છે. કારમાં બેદરકારીને કારણે કોઈ સમસ્યા સર્જાય છે તેમાં વિવિધ પાર્ટસનો સમાવેશ થાય છે. આ પાર્ટસમાં બેટરીનો પણ સમાવેશ થાય છે. કારની બેટરી ખરાબ થાય તો અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે જેથી બેટરીનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ […]

ભારતના આ રાજ્યમાં કાર માલિકોને આજીવન રોડ ટેક્સમાં રાહત

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રજૂ કરાયેલ બંગાળ મોટર વ્હિકલ ટેક્સ (એમેન્ડમેન્ટ) બિલ 2024માં, સરકારે નાની કારો પર લાઈફ ટાઈમ ટેક્સ ઓછો કરી વાહન માલિકોને મોટી રાહત આપી છે. એ જ રીતે, પશ્ચિમ બંગાળ વધારાના ટેક્સમાં બીજા સુધારા દ્વારા અને મોટર વાહનો, થ્રી-વ્હીલર્સ અને 6,000 કિલોથી ઓછા વજનવાળા હલકા માલસામાનના વાહનો પરના એકમ ટેક્સને એડવાન્સ ટેક્સ […]

દ્વારકા પગપાળા જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, કારે અડફેટે લેતા 3ના મોત

અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી અમદાવાદઃ દ્વારકા ખાતે દર્શન કરવા જઈ રહેલા પદયાત્રાઓને અકસ્માત નડ્યો હતો. જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક પૂરઝડપે આવેલી મોટરકારે ચારેક પદયાત્રીઓને અડફેટ લીધા હતા. આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 3 પદયાત્રીઓના કરુણ મોત થયાં હતા. જ્યારે એક પદયાત્રાની હાલત ગંભીર હોવાનું જાણવા […]

કારની માઈલેજ ઓછી છે અપનાવો આ ટીપ્સ, ચોક્કસ થશે ફાયદો….

ઘણા લોકો તેમના વાહનોની ઓછી માઇલેજ મેળવવાની ફરિયાદ કરે છે, તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે આવા ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધી ગયો છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા વાહનના ઓછા માઇલેજથી પરેશાન છો, આ ટીપ્સને અનુસરશો તો તમારા વાહનની માઈલેજમાં વધારો થવાની શકયતા છે. વાહનની ગતિ ઉપર ધ્યાન રાખવું વાહનની ગતિ તેના […]

ભારત પાસેથી રશિયા કાર, ઓટોમોબાઈલ પાર્ટસ તથા કૃષિ ઉત્પાનની ખરીદી કરશે

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે માલસામાનની સપ્લાયમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં રશિયા ભારત પાસેથી કેટલીક વસ્તુઓની સપ્લાયની માંગ કરી રહ્યું છે. રશિયાએ ભારત પાસેથી કાર અને અન્ય ઓટોમોબાઈલ સામાન તથા ખોરાક માટે કૃષિ ઉત્પાદનોની માંગણી કરી છે, બીજી તરફ નિકાસકારોએ ભારતીય ચલણમાં વેપાર કરવા અને ખર્ચ ઘટાડવાની માંગ કરી છે. રશિયા […]

ઓટો ઉદ્યોગ માટે વર્ષ 2022 બનશે પડકારજનક, ઓમિક્રોનથી પેસેન્જર વ્હિકલની સપ્લાય થશે પ્રભાવિત

ઓટો ઉદ્યોગ માટે આવનારો સમય વધુ પડકારજનક ઓમિક્રોન વેરિએન્ટથી પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થશે ઓટો ઇન્ડસ્ટ્રીઝ માટે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાશે નવી દિલ્હી: સેમીકન્ડક્ટરની અછત અને વેચાણમાં મંદીને કારણે ભારતનો ઓટો ઉદ્યોગ પહેલા જ સંકટમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે હવે ઓમિક્રોન વેરિએન્ટના વધતા કહેરને કારણે પેસેન્જર વ્હિકલની સપ્લાય પ્રભાવિત થવાની પણ ચિંતા […]

1 ઑક્ટોબરથી કાર અંગેના નિયમોમાં થશે ફેરફાર, જાણો કેવા હશે નિયમો

ભારતમાં ટૂંક સમયમાં કાર અંગે નવા નિયમો જાહેર થશે કેન્દ્ર સરકારે તેના સંદર્ભે નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે હવે કારના ટાયરને પણ સ્ટાર રેટિંગ અને લેબલિંગ થશે નવી દિલ્હી: સમગ્ર દેશમાં માર્ગ સલામતી માટે કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે વાહનોને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. તેની પાછળ વિવિધ કારણો અને પરિબળો જવાબદાર છે. નિષ્ણાતો અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code