પાકિસ્તાનને ગુપ્ત માહિતી પુરી પાડવા મામલે બેંગ્લોરમાંથી એન્જિનિયરની ધરપકડ
કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ ગુરુવારે કહ્યું કે ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)ના એક વરિષ્ઠ એન્જિનિયરની પાકિસ્તાનમાં હેન્ડલર્સને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. મંત્રીના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલો એન્જિનિયર દીપરાજ ચંદ્ર ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો રહેવાસી છે. તેના પર કમ્યુનિકેશન અને રડાર સિસ્ટમ જેવી સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ છે. આરોપી BELની રિસર્ચ ટીમમાં કામ […]