1. Home
  2. Tag "Caste Based Census"

ગુજરાતમાં જાતિ આધારિત વસતિ ગણતરી કરીને સમાજમાં અસમાનતા દર કરોઃ કોંગ્રેસ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે, અને ભાજપના હિન્દુકાર્ડ સામે કોંગ્રેસે જાતિ આધારિત કાર્ડ ખેલવાનો નિર્ણ કર્યો છે. તાજેતરમાં જ બિહારની સરકારે જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ […]

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો દાવ, ગુજરાતમાં જાતિ આધારિત વસતી ગણતરીની કરી માગ

અમદાવાદઃ દેશમાં લોકસભાની ચૂંટણીને હજુ એક વર્ષનો સમય બાકી છે. ત્યારે ગુજરાતમાં ભાજપે તો ક્યારનીય તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ ધીમીગતિએ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં જનમંચના નામે જિલ્લા-તાલુકામાં કાર્યક્રમો કરીને લોકોના પ્રશ્નોને વાચા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં જાતિ આધારિત વસતી ગણતરી કરવાની માગ […]

ગુજરાતમાં જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરીને ત્રણ મહિનામાં પૂર્ણ કરવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ રાજયમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરુ કરી ત્રણ માસમાં વસ્તી ગણતરીનું કામ પૂર્ણ કરવું જોઈએ, જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્થાનિક સ્વરાજની સંખ્યાઓ અને અન્ય આર્થિક સામાજીક જગ્યાએ OBC અનામતની સમીક્ષા કરી નિર્ણય કરવો જોઈએ તેવી કોંગ્રેસે માગ કરી છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને […]

બિહારના સીએમ નીતીશ કુમાર પહોંચ્યા દિલ્હી, જાતિ વસ્તી ગણતરીના મુદ્દે આજે પીએમ મોદીને મળશે

બિહારના સીએમ નીતીશ કુમાર પહોંચ્યા દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત જાતિ વસ્તી ગણતરીના મુદ્દે આજે પીએમને મળશે દિલ્હી:બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાંર્ર દિલ્હી પહોંચી ગયા છે.જ્યાં તેઓ જાતિ વસ્તી ગણતરીના મુદ્દે પીએમ મોદીને મળશે. જાતિ વસ્તી ગણતરીના મુદ્દા પર સીએમ નીતીશ કુમારના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ સોમવારે એટલે કે આજે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code