1. Home
  2. Tag "caution"

મોબાઈલ ફોનનું હાઈસ્પીડ ચાર્જર ખરીદતા પહેલા આટલી સાવચેતી રાખવી જરુરી

નવી દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં હવે મોટાભાગના લોકો સ્માર્ટફોન વાપરતા થઈ ગયા છે, એટલું જ નહીં અનેક લોકો ચાર્જિંગના અભાવે ફોન બંધ ના થઈ જાય તેનું વિશેષ ધ્યાન રાખતા હોય છે. જેથી મોફાઈબ ફોન સાથેનું ચાર્જર કામ કરતું બંધ થઈ જાય ત્યારે મોટાભાગના લોકો ઝડપી ચાર્જિંગ થાય તેવુ ચાર્જર વસાવે છે, ચાર્જરની યોગ્ય ચકાસણી વિના […]

કોરોના સામે લોકોએ હજુપણ સાવચેતી રાખવી જરૂરી નહીં તો ભારે પડશેઃ AMA

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ રોજના માત્ર 20થી25 જેટલાં નોંધાઈ રહ્યા છે. એટલે કે, કોરોના પર નિયંત્રણ મેળવી લેવાયું છે. સરકારે વેક્સિનેશનની ઝૂંબેશ આદરીને વધુને વધુ લોકો વેક્સિન લે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. હાલ વિદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે દેશમાં કોરોનાના કેસ વધે નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી બની છે. […]

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાની અસર હજુ 24 કલાક રહેશેઃ લોકોને સાવચેત રહેવા અપિલ

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. અમદાવાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાંથી પસાર થયા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ જશે. ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું ‘તાઉ’તે’ વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code