1. Home
  2. Tag "CBI COURT"

ભ્રષ્ટાચારના કેસમાં CBI કોર્ટનો મોટો નિર્ણય, પૂર્વ બેંક મેનેજર સહિત 3 દોષિતોને સજા

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની વિશેષ અદાલતે ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના બે અલગ-અલગ કેસમાં ત્રણ આરોપીઓને 2 થી 4 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે આ મામલામાં દોષિત જાહેર થયેલા પૂર્વ બેંક મેનેજર સહિત ત્રણ લોકો પર કુલ રૂ. 51,000નો દંડ પણ ફટકાર્યો છે. બેંક મેનેજરને 4 વર્ષની સજા પ્રથમ કેસમાં, લખનૌની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટ નંબર […]

સીબીઆઈ કોર્ટે ESICના તત્કાલીન નિરીક્ષકને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 3 વર્ષની સજા ફરમાવી

અમદાવાદઃ સીબીઆઈ કોર્ટે અમદાવાદના કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના તત્કાલીન નિરીક્ષકને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 03 વર્ષની સખત કેદ (RI) અને રૂ. 20 લાખના દંડની સજા ફટકારી છે. અમદાવાદના સીબીઆઈ કેસોના વિશેષ ન્યાયાધીશ, કોર્ટ નં. – 01, અમદાવાદે આજે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના તત્કાલીન નિરીક્ષક, અનિલ કુમાર સિંહને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 03 વર્ષની સખત કેદ […]

વીમા દાવાના છેતરપિંડીના કેસમાં CBI કોર્ટે બે આરોપીઓએ પાંચ વર્ષની સજા ફરમાવી

અમદાવાદઃ CBI કેસોના વિશેષ ન્યાયાધીશે અમદાવાદની કોર્ટ નં. 7માં છેતરપિંડીવાળા વીમા દાવાના મામલે 2 વ્યક્તિઓને અર્થાત SRJ એસોસિએટ્સ મેસર્સ માર્ક્સ કેમિકલ અને મેસર્સ SRJ એસોસિએટ્સના ભાગીદારના પાર્ટનર હસન અબુ સોની અને અને સર્વેયર/લોસ મૂલ્યાનંકાર સંજય રમેશ ચિત્રેને કુલ રૂ. 17.2 લાખના દંડની સાથે પાંચ વર્ષની સખત કેદ (આરઆઈ)ની સજા ફટકારવામાં આવી છે. કેસની હકીકત અનુસાર, સીબીઆઈએ 30-01-2003ના રોજ ન્યુ […]

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કોર્ટે આપ્યો ઝટકો – CBI કોર્ટે ફગાવી જામીન અરજી

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કોર્ટનો ફટકો  CBI કોર્ટે ફગાવી જામીન અરજી દિલ્હીઃ- દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન છેલ્લા ઘણા સમયથી સીબીઆઈની કસ્ટડીમાં છે. મની લોન્ડરિંગ મામલે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે ,જો કે આજે પણ આ કેસમાં તેમને કોર્ટ રાહત નથી આપી તેમની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે ઉલ્લેખનીય છે કે, 57 વર્ષીય […]

રણજીત સિંહ હત્યા કેસ: ડેરા સચ્ચા સોદાના ગુરમીત રામ રહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા

ડેરા સચ્ચા સોદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસ CBIની વિશેષ કોર્ટે મુખ્ય આરોપી રામ રહિમ સહિત 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી તે ઉપરાંત આરોપીઓને દંડ પણ ફટકાર્યો નવી દિલ્હી: ડેરા સચ્ચા સૌદાના પૂર્વ મેનેજર રણજીત સિંહ હત્યા કેસમાં CBIની વિશેષ કોર્ટે મુખ્ય આરોપી ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહિમ સહિત અન્ય ચાર […]

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસઃ ત્રણ પોલીસ અધિકારીઓને કોર્ટમાંથી મળી રાહત

અમદાવાદઃ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટે તત્કાલિન ઉચ્ચ પોલીસ અધિકારી તરૂણ બારોટ, જી.એલ.સિંઘલ અને અનાજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા છે. તેમજ કોર્ટે નોંધ્યું હતું કે, અધિકારીઓએ ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી છે. કોર્ટે કહ્યું ઈશરત જહાં લશ્કર-એ-તૈયબાની આતંકી હતી એ ઈનપુટ નકારી ન શકાય. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2004માં અમદાવાદના કોતરપુર વોટર વર્કસ પાસે પોલીસે એન્કાઉન્ટરમાં […]

અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ખંડણીના એક કેસમાં દોષિત જાહેર, બે વર્ષની સજાનો આદેશ

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ખંડણી માંગવાના કેસમાં કસુરવાર ઠરાવીને 2 વર્ષની સજા ફરમાવી છે. છોટા રાજન ઉપર વર્ષ 2015માં એક બિલ્ડરને ધમકી આપીને રૂ. 26 કરોડની ખંડણી માંગવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં કોર્ટે છોટા રાજનને કસુરવાર ઠરાવવામાં આવ્યો છે. અદાલતે છોટા રાજનની સાથે અન્ય 3 આરોપીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code