1. Home
  2. Tag "CBI team"

લુથરા બંધુઓને લઈને CBI ટીમ દિલ્હી પહોંચી, પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

નવી દિલ્હી: ગોવા નાઈટક્લબમાં લાગેલી આગના આરોપી લુથરા બંધુઓ ભારત આવી પહોંચ્યા છે. થાઈલેન્ડમાં તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. થાઈલેન્ડે તેમને ભારતને સોંપી દીધા હતા. સીબીઆઈ ટીમ તેમને દિલ્હી પરત લઈ ગઈ છે. ગોવા પોલીસે તેમને દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. 6 ડિસેમ્બરની રાત્રે, ગોવાના આર્પોરામાં એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી, […]

ઓડિશામાં ઓનલાઈન બાળ શોષણ કેસની તપાસ કરતી CBIની ટીમ ઉપર હુમલો

દિલ્હીઃ ઓડિસાના ઢેંકાનાલમાં સીબીઆઈની ટીમ સાથે મારામારીની ઘટના સામે આવી છે. સીબીઆઈની ટીમ ઓનલાઈન બાળ શોષણ એટલે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કેસમાં દરોડા પાડવા ગઈ હતી તે સમયે ગુસ્સે થયેલી ભીડએ ટીમ ઉપર હુમલો કરીને માર માર્યો હતો. સ્થાનિક પોલીસે સીબીઆઈ અધિકારીઓને બચાવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં સીબીઆઈની ટીમે યુપી, ઓડિશા સહિત દેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code