મહારાષ્ટ્ર: પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ સામે CBIએ FIR દાખલ કરી
CBIએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ વિરુદ્વ FIR દાખલ કરી CBIએ મુંબઇમાં દેશમુખના અનેક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા બોમ્બે હાઇકોર્ટે CBIને તપાસ સોંપવામાં આવે તેવું સૂચન કર્યું હતું મુંબઇ: મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ મુશ્કેલીમાં મુકાયા છે. કૌંભાડના આરોપસર અનિલ દેશમુખ વિરુદ્વ CBIએ FIR દાખલ કરી છે. આ ઉપરાંત મુંબઇમાં દેશમુખના અનેક ઠેકાણાઓ […]


