CBSE Board Exam 2026: ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે આન્સર-કીની સ્કેન કોપી મેળવવાની મુદત વધી
નવી દિલ્હી, 23 મે 2026: Deadline for obtaining scanned copy of answer key extended સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ (Answer Key) ની સ્કેન કરેલી કોપી મેળવવા માટેની અંતિમ તારીખ લંબાવવાનો મોટો નિર્ણય લીધો છે. બોર્ડ દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, વિદ્યાર્થીઓ હવે 24 મે, 2026 સુધી […]


