CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ની પ્રેક્ટિકલ પરીક્ષામાં સ્કુલ બહારના પરીક્ષકો રહેશે
આગામી 1 જાન્યુઆરીથી સીબીએસઇની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે, ધોરણ 10ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ સ્કૂલે જાતે કરવાના રહેશે, CBSE બોર્ડની ધો. 10 અને 12ની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી લેવાશે અમદાવાદઃ ગુજરાતમાં સીબીએસઈ બોર્ડ સંલગ્ન સ્કુલો વધતી જાય છે. સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નો પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો […]