અમદાવાદમાં જાહેર રોડ-રસ્તાઓ પર 4000 જેટલાં અત્યાધૂનિક સીસીટીવી કેમેરાથી પોલીસ બાજ નજર રાખશે
અમદાવાદ : મેગાસિટી ગણાતા અમદાવાદ શહેરમાં વસતી અને વિસ્તાર કૂદકે ને ભૂસકે વધતો જાય છે. સાથે જ ગુનાઓનું પ્રમાણ પણ વધતું જાય છે. ચોર, લૂંટારા અને આતંકીઓનું સોફ્ટ ટાર્ગેટ અમદાવાદ રહ્યું છે. આખા દિવસ દરમિયાન અમદાવાદ ના અલગ અલગ ખૂણેના ગુનેગારો કોઈને કોઈ ગુના ને અંજામ આપતા હોય છે. ત્યારે અમદાવાદની પોલીસ પણ સતર્ક બનીને […]


